ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:03 AM, 17 May 2026
ADVERTISEMENT
ગ્રહોના રાજા સૂર્યદેવ આજે સવારે 6.28 વાગ્યે સૂર્ય મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશી ચૂક્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં, સૂર્યને આત્મવિશ્વાસ, સન્માન, સ્થિતિ અને ઉર્જાનો કારક માનવામાં આવે છે. તેથી તેના રાશિ પરિવર્તનનો તમામ 12 રાશિઓના જીવન પર ઊંડો પ્રભાવ પડે છે.
ADVERTISEMENT
સૂર્યદેવનો વૃષભ રાશિમાં પ્રવેશ કેટલીક રાશિઓ માટે શુભ પરિણામો લાવશે. જોકે, આ સમયગાળા દરમિયાન અન્ય રાશિઓને નાણાકીય નુકસાન, માનસિક તણાવ અને તેમના પ્રયત્નોમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ કે આ સૂર્ય ગોચરને કારણે કઈ ત્રણ રાશિઓ મુશ્કેલીઓનો સામનો કરી શકે છે.

ADVERTISEMENT
તુલા રાશિ
ADVERTISEMENT

કુંભ રાશિ
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જાતકો તૈયાર રહેજો! આવતીકાલથી આ રાશિઓના શરુ થઈ રહ્યાં છે 'સારા દિવસો'
ADVERTISEMENT
મીન રાશિ
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT