ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / supreme court terminates coa set up to manage aiff on fifa ban case

BIG NEWS / સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: AIFFની પ્રશાસક સમિતિ હટાવાનો અને ભારતમાં અંડર 17 વર્લ્ડ કપ આયોજીત કરવાનો નિર્દેશ આપ્યો

Published By: Pravin

Last Updated: 02:41 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે ફીફા બેન મામલે આજે સુનાવણી કરતા AIFFની પ્રશાસક સમિતિને રદ કરી દીધી છે.

ADVERTISEMENT

  • સુપ્રીમ કોર્ટમાં ફીફા બેન મામલે આજે સુનાવણી થઈ હતી
  • સુપ્રીમ કોર્ટે અંડર 17 વર્લ્ડ કપ ભારતમાં કરાવાનો નિર્દેશ આપ્યો
  • આ કેસમાં સુપ્રીમ કોર્ટે 3 મોટા નિર્ણય મંજૂર કર્યા

 


સુપ્રીમ કોર્ટે ફીફા બેન મામલે આજે સુનાવણી કરતા AIFFની પ્રશાસક સમિતિને રદ કરી દીધી છે. સાથે જ અંડર 17 વર્લ્ડ કપ ભારતમાં કરાવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે ફીફા દ્વારા એઆઈએફએફને રદ કરવા, ભારતમાં અંડર 17 વિશ્વ કપ આયોજીત કરવા અને આતરરાષ્ટ્રીય આયોજનોમાં ભારતીય ટીમોની ભાગીદારીની મંજૂરી આપવાના આદેશ પસાર કરી રહ્યું છે. 

સુપ્રીમ કોર્ટે ઓલ ઈંડિયા ફુટબોલ એસોસિએશનનું કામકાજ સંભાળવાની જવાબદારી એસોસિએશનના મહાસચિવને આપી છે. સાથે જ પોતાના તરફથી નિયુક્ત સમિતિનું કામ પુરુ થઈ જવાની વાત કહી છે. 

સુપ્રીમ કોર્ટે 28 ઓગસ્ટે થનારી ચૂંટણીને 1 અઠવાડીયા માટે આગળ વધારી દીધી છે. ફીફાના પ્રશાસક સમિતિની નિયુક્તિને બહારની દખલગીરી બતાવતા AIFFનું સભ્યપદ રદ કર્યું છે. તેમાંથી ભારતમાં અંડર 17 મહિલા વિશ્વ કપનું આયોજન મુશ્કેલીમાં આવી ગયું હતું. સરકારે ફીફા સાથે વાત કર્યા બાદ કોર્ટને અનુરોધ કર્યો હતો કે, પ્રશાસક કમિટિને હટાવીને ફટાફટ ચૂંટણી કરાવામાં આવે. તેનાથી AIFFનું સસ્પેન્સન રદ થઈ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

AIFF FIFA Supreme Court ફીફા વર્લ્ડ કપ સુપ્રીમ કોર્ટ Supreme Court

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ