બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કરોડો ગ્રાહકોને ચેતવણી, આ ભૂલ કરી તો ખાતું તળિયા ઝાટક
Last Updated: 07:32 PM, 3 September 2025
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ( SBI ) એ ગ્રાહકોને મોબાઈલ નંબર બદલવા સંબંધિત એક નવી છેતરપિંડી વિશે ચેતવણી આપી છે. બેંકે ચેતવણી જારી કરીને જણાવ્યું છે કે છેતરપિંડી કરનારાઓ ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલીને તેને તેમના નંબર સાથે લિંક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
છેતરપિંડી કરનારાઓ તમને કેવી રીતે ફસાવે છે
છેતરપિંડી કરનારાઓ ગ્રાહકોને ફોન કરીને અથવા SMS મોકલીને કહે છે કે "તમારા PPO (પેન્શન પેમેન્ટ ઓર્ડર) ની ચકાસણી બાકી છે" અથવા "પ્રક્રિયા ઝડપી બનાવવા માટે તાત્કાલિક માહિતી પ્રદાન કરો." ક્યારેક તેઓ એવી ધમકી પણ આપે છે કે જો તાત્કાલિક માહિતી પ્રદાન કરવામાં નહીં આવે, તો તમારું પેન્શન બંધ કરી દેવામાં આવશે.
ADVERTISEMENT
— State Bank of India (@TheOfficialSBI) September 1, 2025
ADVERTISEMENT

સુરક્ષિત રહેવા માટેની ટિપ્સ
ADVERTISEMENT
વધુ વાંચો: પહેલી 'મેડ ઈન ઈન્ડિયા' સેમિકન્ડક્ટર ચિપ શું છે? ક્યા ઉપયોગ થશે? એક ક્લિકમાં જાણો
ADVERTISEMENT
SBIનો મેસેજ
બેંકે સ્પષ્ટતા કરી છે કે જો 1600 થી શરૂ થતો કોલ અસલી અને સલામત છે. આવા કોલનો જવાબ આપવામાં કોઈ જોખમ નથી. SBI એ ગ્રાહકોને સતર્ક રહેવા, સુરક્ષિત રહેવા અને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા અપીલ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.