બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / SSC સિલેક્શન પોસ્ટમાં પડી ભરતી,10-12 અને ગ્રેજ્યુએટ યુવા કરી શકે છે એપ્લાય
Last Updated: 09:14 PM, 15 April 2026
SSC ની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં સ્ટાફ સિલેક્શન કમિશને ફેઝ 14 ભરતી પરીક્ષા માટે એક સૂચના બહાર પાડી છે, જેનાથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો પાત્રતા માપદંડોને પૂરી કરે છે અને સરકારી નોકરી શોધી રહ્યા છે તેઓ SSC ની સત્તાવાર વેબસાઇટ, ssc.gov.in ની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 મે 2026 છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી સાથે 100 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. SC/ST અને PH કેટેગરીના ઉમેદવારો આ ભરતી માટે મફતમાં અરજી કરી શકે છે.
ભરતી વિગતો
આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 3003 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાંથી 1534 જગ્યાઓ જનરલ માટે, 667 જગ્યાઓ ઓબીસી માટે, 271 જગ્યાઓ ઇડબ્લ્યુએસ માટે, 346 જગ્યાઓ એસસી માટે અને 185 જગ્યાઓ એસટી માટે રીઝર્વ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.