બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ધર્મ / Sprinkle camphor water at this place in the house, prosperity and success will come to you.

જ્યોતિષ / કપૂરના પાણીને ઘરની આ જગ્યા પર છાંટો, સમૃદ્ધિ અને સફળતા સામે ચાલીને આવશે

Vishal Khamar

Last Updated: 03:19 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપૂરમાં એન્ટીઓક્સીડન્ટ, સેબીનેન જેવા અનેક ઐષધીય ગુણો હોવાની સાથે તે પૂજા પાઠમાં પણ તે વપરાય છે. જ્યોતિષના મતે જો કપૂરના પાણીને ઘરના પ્રવેશ દ્વાર પર છાંટવામાં આવે તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી રોકી શકાય છે.

ઘરમાં નકારાત્મકતાને પ્રવેશતા અટકાવી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેના ઉપાય વિશે જણાવવામાં આવ્યુ છે. ઘરના મુખ્ય દરવાજા પરથી જ સકારાત્મક અને નકારાત્મક બંન્ને પ્રકારની ઉર્જા પ્રવેશતી હોય છે. જો પાણીમાં કપૂર ભેળવીને ઘરના મુખ્ય દરવાજા પર છંટકાવ કરવામાં આવે તો ઘરને નકારાત્મક શક્તિઓના પ્રભાવથી બચાવી શકાય છે. જ્યોતિષ મુજબ પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતા કપૂરના પાણીને મુખ્ય દરવાજા પર છંટકાવથી કયા લાભો થાય છે તે અહીંયા જાણીશુ.

બાધાઓ થાય છે દૂર
જ્યોતિષ અનુસાર જો કપૂરને પાણીમાં એડ કરી તે પાણીનો દરવાજા પર છંટકાવ કરવાથી ઘર-પરિવારની બાધાઓ દુૂર થાય છે. ગ્રહોના દુષ્પ્રભાવમાંથી છુટકારો મેળવવા કપૂરનું પાણી છાંટવું જોઈયે. જો તમે નિયમિત રીતે કપૂરના પાણીનો છંટકાવ કરો છો તમારી બાધાઓ દૂર થઈને તમને સફળતા હાંસીલ થાય છે.

શુદ્ધિકરણ
બહારના અને ઘરના શકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બીંદુ મકાનનો મુખ્ય પ્રવેશ દ્વાર હોય છે. માટે   આ કેન્દ્ર બીંદુ એટલે કે મુખ્ય દરવાજા પર કપૂરના પાણીના છંટકાવથી નકારાત્મક ઉર્જા શુદ્ધ થઈને અંદર આવે છે. જેથી તેની અશુભ અસર દૂર થાય છે.

માનસિક શાંતિ
દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી ઘરમાં શાંતીની વૃદ્ધિ થાય છે.   કપૂરની સુગંધ મનને શુદ્ધ કરે છે. કપૂરમાં શારીરિક તથા આધ્યાત્મિક રીતે શાંતિ આપવાના ગુણ હોય છે. જેથી તે માનસિક શાંતિ આપવાનું કામ પણ કરે છે.

વધુ વાંચોઃ બુધ થશે અસ્ત: 27 દિવસ સુધી આ રાશિના જાતકો ફૂંકી ફૂંકીને ભરે પગલાં, નોકરી પર મંડારાયો ખતરો

સમૃદ્ધિ વધે છે, દૈવીય આર્શીવાદ મળે છે
મુખ્ય દ્વાર પર કપૂરનું પાણી છાંટવાથી ગ્રહોના અને દૈવીય આર્શીવાદ મળે છે. જેથી ઘર-પરિવારમાં સમૃદ્ધિ વધે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ