ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2026 રીટેન્શન સ્પેશિયલ : આજે ખુલશે રહસ્ય-કોણ રિટેન, કોણ રિલીઝ? જાણો અહીં
Last Updated: 08:58 AM, 15 November 2025
ADVERTISEMENT
IPL 2026 Retention : ભારત–દક્ષિણ આફ્રિકા વચ્ચેની કોલકાતા ટેસ્ટનો બીજો દિવસ 15 નવેમ્બર, શનિવારે રમાશે. પરંતુ ક્રિકેટ જગતમાં આજે સાંજની સચ્ચી ઉત્સુકતા IPL 2026 રીટેન્શનને લઈને છે. લગભગ એક અઠવાડિયાથી ચાલી રહેલી ચર્ચાઓ, અટકળો અને અફવાઓને આજે આખરે અંત મળશે. સાંજે તમામ 10 IPL ફ્રેન્ચાઇઝીઓ એક પછી એક કરીને જાહેર કરશે કે તેઓ કયા ખેલાડીઓને રિટેન કરશે અને કયા નામો રિલીઝ થશે. IPL પ્રેમીઓ માટે આ સાંજ ભાવનાઓનું તોફાન બની રહેશે-કારણ કે કેટલાક મોટા નામો ટીમોને અલવિદા કહેતા જોવા મળી શકે છે.
ADVERTISEMENT
IPL 2026 રીટેન્શન ડેડલાઇન-આજે સાંજે 5 વાગ્યે
IPL 2026 આગામી ત્રણ વર્ષના ચક્રની બીજી સીઝન છે, એટલે કે 2025માં થયેલી મેગા ઓક્શન પછીનો બીજો વર્ષ. આ કારણસર આ વર્ષે મિની-ઓક્શન યોજાશે, અને ટીમો પાસે ખેલાડીઓને જાળવી રાખવા માટે વધુ તક રહેશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગયા સીઝનમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સહિત તમામ ટીમો આજે તેમની લિસ્ટ જાહેર કરશે.
ADVERTISEMENT
રીટેન્શનના નિયમો-આ વખતે શું ખાસ?
મિની ઓક્શનમાં કોઈ મર્યાદા નથી : ફ્રેન્ચાઇઝીઓ ઇચ્છે તેટલા ખેલાડીઓ રિટેન કરી શકે છે.
ADVERTISEMENT
રિલીઝ કરાયેલા ખેલાડીઓનું મૂલ્ય સીધું ફ્રેન્ચાઇઝીના ઓક્શન પર્સમાં ઉમેરાશે.
ટ્રેડમાં મળેલા પૈસા પણ ઓક્શન પર્સનો ભાગ બને છે.
ADVERTISEMENT
મેગા ઓક્શનની જેમ 5–6 ખેલાડીઓ સુધી મર્યાદા નથી.
આનો સીધો અર્થ-ફ્રેન્ચાઇઝીઓએ મોટા ફેરફાર કરવા હોય તો આ યોગ્ય સમય છે.
ADVERTISEMENT

ટ્રેડિંગ વિન્ડોમાં પહેલાથી જ ધમાલ
ADVERTISEMENT
રીટેન્શન પહેલા જ કેટલીક ડીલ્સ સત્તાવાર બની ગઈ છે:
શર્ફાન રધરફોર્ડ
આજે કેટલાક મોટા સોદા પૂર્ણ થવાની શક્યતા છે:
આ પણ વાંચો : CSKમાં જોડાયો સંજુ સેમસન, હવે નવી ટીમથી રમશે રવિન્દ્ર જાડેજા અને સેમ કુરન!
કયા મોટા નામો રિલીઝ થઈ શકે?
ર્ચાઓ મુજબ નીચેના સ્ટાર ખેલાડીઓ આ વખતે રિલીઝના જોખમમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ