ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા અને રાજ્ય પાર્ટી પ્રમુખ વિન્ટેસ એચ પાલા સાથે સોમવાર મોડી રાતે બેઠક કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે ચાલી રહેલા મતભેદોને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
.jpg)
ADVERTISEMENT
દરેક મુદ્દાઓ પર વિસ્તાર પૂર્વક કરી ચર્ચા
સંગમાંએ આ બેઠકને સકારાતમ્ક ગણાવી સાથેજ કહ્યું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાતે જે મુદ્દા સુધારા કરવા જોઈએ તે મુદ્દાઓ પર વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સાતેજ તેમણે કહ્યું જે પણ ચર્ચા કરવામાં આવી છે તે ચર્ચા ઘણી જરૂરી હતી. સાથેજ તેમણે કહ્યું કે દરેક પક્ષોને તે સુનિશ્ચિત કરવું જરૂરી હતું કે આદર્શો સાથે ચેડા ન કરવામાં આવે.
ADVERTISEMENT
.jpg)
ધારાસભ્યો બીજી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે સંગમાંની સાથે સાથે એક ડઝન કોંગ્રેસી ધારાસભ્ય તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થવાની યોજના બનાવી રહ્યા છે. જેની જાણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને થતા તેઓ તેમને મળવા પહોચ્યા અને તેમની સાથે બેઠક થઈ હતી. જોકે આ બેઠકમાં સંગમાંએ કહ્યું કે તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં શામેલ નથી થવાના
.jpg)
ADVERTISEMENT
વિધાનસભા પેટાચૂંટણી પહેલા મતભેદો દૂર કરવાનો આગ્રહ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સોનિયા ગાંધીએ 30 ઓક્ટોબરે જે વિધાનસભાની પેટાચૂંટણી થવાની છે તેની પહેલાજ બંને નેતાઓને અંદરોઅંદર ચાલી રહેલા મતભેદો દૂર કરવા જણાવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે સંગમાએ પાલાનું નામ રાજ્ય પ્રમુખ તરીકે જાહેર કર્યું હતું જે મામલે પાર્ટીએ તેમનું નામ બહાર કાઢ્યું જેથી તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ