બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / solar eclipse 2020 in gujarat 21st june
ADVERTISEMENT
આજે દેશભરમાં સૂર્યગ્રહણ જોવા મળશે. સવારે 10.03 મિનિટથી સૂર્યગ્રહણ જોવા મળશે. સવારથી લઇ બપોરના 2 વાગ્યા સુધી સૂર્યગ્રહણ નિહાળી શકાશે. દેશમાં જુદી જુદી જગ્યાએ જુદા સમયે ગ્રહણ જોવા મળશે. ગુજરાતમાં જુદા જુદા ભાગમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળશે. તો અમદાવાદ, સુરત, રાજકોટ, પાટણ વગેરેમાં ગ્રહણ દેખાશે.
અમદાવાદમાં 10.03 મિનિટે ગ્રહણ
ADVERTISEMENT
અમદાવાદમાં સવારે 10.03 મિનિટે ગ્રહણ દેખાશે. જ્યારે સુરતમાં સવારે 10.02 મિનિટે, રાજકોટમાં 9.59 મિનિટે ગ્રહણ જોવા મળશે. તો સૂર્ય ગ્રહણને કારણે આજે બપોર સુધી દેશભરના તમામ મંદિર બંધ રહેશે.
આજે દેશભરમાં સૂર્યગ્રહણ જોવા મળશે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.