ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 7000 રુપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યું છે સ્માર્ટ TV, ફટાફટ ઓફરનો લાભ લો

મોકો / 7000 રુપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યું છે સ્માર્ટ TV, ફટાફટ ઓફરનો લાભ લો

Published By: Nirav Kumar

Last Updated: 12:58 PM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં સ્માર્ટ TV ખુબ સસ્તામાં મળી રહી છે. તમે અહિયાથી સ્માર્ટ TV 7 હજારથી લઈ 12 હજારમાં ખરીદી શકો છો.

ADVERTISEMENT

દિવાળીનો તહેવાર નજીક આવ્યો છે જેથી અનેક જગ્યાએ ધમાકા ઓફર શરુ થઇ ગઈ છે. એવામાં એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025માં 32-ઇંચની સ્માર્ટ ટીવીની કિંમતો ખુબ નીચે પહોંચી ગઈ છે. હવે તમે સ્માર્ટ ટીવી 7,000 રૂપિયાથી પણ ઓછામાં ખરીદી શકો છો. આ ટીવી કોમ્પેક્ટ સ્પેસ કે સેકન્ડરી સેટઅપ માટે પરફેક્ટ છે. જેમાં HD ડિસ્પ્લે, સ્માર્ટ કનેક્ટિવિટી અને પાવરફુલ સાઉન્ડ જેવા ફીચર મળે છે. ચાલો તેની 5 શાનદાર ડીલ્સ વિશે જાણીએ.


  • VW 80 cm Playwall Frameless Series VW32F5
    આ 32-ઇંચ ટીવી HD Ready ડિસ્પ્લે, 24W સ્ટીરિયો સાઉન્ડ અને ફ્રેમલેસ ડિઝાઇન સાથે આવે છે. તેમાં એન્ડ્રોઇડ બેસ્ડ સ્માર્ટ ફીચર અને OTT એપ્લિકેશનોને સપોર્ટ થાય છે. પહેલીવાર સ્માર્ટ ટીવી ખરીદનારાઓ માટે આ બેસ્ટ ઓપ્શન છે. જે એમેઝોન પર 6,999 રૂપિયામાં મળી રહી છે.
  • Acer G Plus 32 Google TV
    આ ટીવી HDR10 ડિસ્પ્લે, Dolby Audio અને ડ્યુઅલ-બેન્ડ Wi-Fi સાથે આવે છે. તેમાં 1.5GB RAM અને 8GB સ્ટોરેજ હોય છે. આ ટીવી એમેઝોન સેલ દરમિયાન એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. જેની કિંમત 9,999 રૂપિયા છે.
  • Redmi Xiaomi 80 cm F Series HD Ready
    આ ટીવી Fire OS અને Alexa સપોર્ટ સાથે આવે છે. તેમાં 12,000+ એપ્સ, ડોલ્બી ઓડિયો અને  DTS Virtual:X સાઉન્ડ ટેકનોલોજી આપવામાં આવી છે. તેની બેઝલ લેસ ડિઝાઇન અને ડ્યુઅલ બેન્ડ Wi-Fi સપોર્ટ તેને ઓટીટી કન્ટેન્ટ માટે સુલભ બનાવે છે. જેની કિંમત 10,999 રૂપિયા છે.
  • Samsung 80 cm HD Ready Smart LED TV
    આ ટીવી PurColor અને Mega Contrast ટેકનોલોજી સાથે શાનદાર પીક્ચર ક્વોલિટી આપે છે. Dolby Digital Plus સાઉન્ડ અને સ્ક્રીન શેરિંગ જેવા ફીચર તેને પ્રીમિયમ છતાં બજેટ-ફ્રેંડલી બનાવે છે. ડબલ પેનલ વોરંટી સાથે આ ટીવીની કિંમત 11,990 રૂપિયા છે.

વધુ વાંચો : ક્રોમ પર આવ્યું ગજબનું ફીચર, હવે વેબ પેજ બની જશે પોડકાસ્ટ!

  • LG 80 cms (32 inches) LR570 Series
    આ ટીવીમાં α5 Gen 6 પ્રોસેસર અને HDR10 સપોર્ટ ફીચર મળે છે. તેમાં ગેમ ઑપ્ટિમાઇઝર અને AI સાઉન્ડ છે. webOS પ્લેટફોર્મ પર ચાલતું આ ટીવી સ્ટાઇલિશ ડિઝાઇન મિડ રેંજના ખરીદદારો માટે એક સારો ઓપ્શન  છે. જેની કિંમત 12,490 રૂપિયા  છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amazon Great Indian Festival Smart TV

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ