બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / simple home tests to check adulterated mawa before you buy from the shop
જો તમે પણ માર્કેટમાંથી મીઠાઈ માટે માવો ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે કેટલીક નાની ટિપ્સ યાદ રાખી લેવી અને પછી જ તે માવો ખરીદવો જોઈએ. હાથમાં થોડો માવો લઈને ઘસવાથી પણ તમે માવો અસલી છે કે નકલી તે જાણી શકો છો, આ સિવાય તેને ખરીદતી સમયે તેને ટેસ્ટ કરવાથી પણ માવાની ઓળખ કરી શકાય છે. તો જાણી લો આવી જ કેટલીક ટિપ્સ અને પછી ખરીદો અસલી માવો.
ADVERTISEMENT
ADVERTISEMENT
માવો અસલી છે કે નકલી તે આ ટિપ્સથી ઓળખો
ADVERTISEMENT
કેવી રીતે બને છે મિલાવટી માવો?
ADVERTISEMENT
નકલી અથવા તો મિલાવટી માવાથી થાય છે આ તકલીફો
ADVERTISEMENT
મિલાવટી માવાથી પેટ દર્દ, ડાયરિયા, મરોડા આવવા, પેટમાં ભારેપણું, એસિડિટી, ઇનડાઇજેશન જેવી સમસ્યાઓ આવે છે. આ માવો વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય તો ઇન્ટરનલ ઓર્ગન્સ પર ખરાબ અસર પડે છે. તેનું કારણ એ છે કે તેમાં લિટમસ પેપર મિક્સ કરવામાં આવે છે. જે પાણીને શોષવાની ક્ષમતા રાખે છે. માવામાં ખરાબ ક્વોલિટીના સોલિડ મિલ્કનો પ્રયોગ કરવામાં આવે છે. તેમાં ટેલકમ પાવડર, ચૂનો, ચોક અને સફેદ કેમિકલ્સ જેવી ચીજો મિક્સ કરવામાં આવે છે. આવામાં માવાથી બનેલી મિઠાઇઓ કિડની અને લિવર પર ખરાબ અસર કરે છે. એટલું જ નહીં તેનાથી કેંસર, ફૂડ પોઇઝનિંગ, વોમિટિંગ અને ડાયરિયા જેવી બીમારીઓ પણ થઇ શકે છે. નકલી માવાની ઓળખ કોઇ મુશ્કેલ કામ નથી. ઘર પર જ સરળતાથી તેની મિલાવટ ચેક કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.