અનુરોધ / પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGમાં પણ લોકોને મળશે રાહત? જાણો શું છે મોદી સરકારનો મૂડ

siam has urged the central government to reduce the price of CNG

સીએનજી ગેસના ભાવમાં ઘટાડો કરવા માટે સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સે કર્યો કેન્દ્ર સરકારને અનુરોધ, ટ્વિટ કરીને પીએમઓ તથા નિર્મલા સીતારમણને કર્યા ટેગ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ