બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / shukra gochar 2024 rahu shukra yuti in meen will bring luck prosperity and money

જ્યોતિષ શાસ્ત્ર / 31 માર્ચથી આ રાશિના જાતકોનો બિઝનેસ દોડશે બુલેટ ગતિએ, મીનમાં થશે શુક્ર-રાહુની યુતિ

Arohi

Last Updated: 02:00 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shukra Gochar 2024: 31 માર્ચે મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિ થશે. જેના કારણે અમુક રાશિના લોકોને કરિયર અને બિઝનેસમાં ખૂબ જ પ્રગતિ મળશે.

31 માર્ચે શુક્રનું મીન રાશિમાં ગોચર થવાનું છે. જ્યોતિષમાં શુક્રને ધન દોલત અને વૈભવનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્રનું આ ગોચર હોળીના થોડા દિવસ બાદ થવાનું છે. શુક્રનું આ ગોચર મીન રાશિમાં સાંજે 4.31 વાગ્યે થશે. 

શુક્રના રાશિ પરિવર્તનને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે આ સમયે મીન રાશિમાં રાહુ પણ બિરાજમાન છે. જેના કારણે 31 માર્ચે મીનમાં રાહુ-શુક્રની એક સાથે યુતિ થશે. આ યુતિથી કોને લાભ થશે આવો જાણીએ...

શુક્રના રાશિ પરિવર્તનથી આ લોકોને થશે લાભ 
સિંહ 

શુક્ર રાહુની યુતિ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. આર્થિક સ્થિતિ ખૂબ જ સારી થઈ જશે. બધા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનક ધનની પ્રાપ્તિ થશે. પૈસા કમાવવાનો આ સૌથી સારો સમય છે. 

કર્ક 
શુક્ર રાહુની યુતિ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. નોકરીયાત લોકોને તેનાથી ખૂબ જ લાભ થશે. વેપારની કોઈ પણ ડીલથી લાભ થશે. પરિવારમાં ખુશીઓ આવશે. 

કન્યા 
શુક્ર રાહુની યુતિ કન્યા રાશિના લોકો માટે સારૂ પરિણામ લઈને આવશે. માનસિક સ્ટ્રેસથી છૂટકારો મળશે. સ્વાસ્થ્ય ખૂબ જ સારૂ રહેશે. આ સમયે સારૂ ધન કમાઈ શકશો. 

વૃશ્ચિક
શુક્ર રાહુની યુતિ નવી નોકરી વાળા માટે શુભ માનવામાં આવી રહી છે. ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. બધા નિર્ણય સમજી વિચારીને લો. પ્રગતિના યોગ બની રહ્યા છે. સાથે જ નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. 

વધુ વાંચો: હોળિકા દહન વખતે જો-જો આવી ભૂલ કરતા! નહીં તો દાંપત્ય જીવનમાં આવી શકે છે ધર્મસંકટ

મીન 
શુક્ર રાહુની યુતિથી મીન રાશિના લોકોને વેપારમાં પ્રગતિ મળશે. મીન રાશિના લોકોને દરેક કાર્યમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. જેટલી વધારે મહેનત કરશો તેટલું વધારે ફળ મળશે. યોજનાઓમાં સફળતા મળશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ