બ્રેકિંગ ન્યુઝ
VTV / Fashion & Beauty / Shine your teeth with just one thing lemon and baking soda helps you
ADVERTISEMENT
અનેક લોકો તમાકુનું સેવન કરે છે, કેટલાક રોજ દાંતની સફાઈ યોગ્ય રીતે કરતા નથી. તેના કારણે દાંત પીળા પડી જાય છે. સાથે જ તે તમારી બ્યૂટીમાં અડચણરૂપ પણ બને છે. મોંઘી ટૂથપેસ્ટનો ઉપયોગ પણ ક્યારેક દાંતની પીળાશ દૂર કરી શકતું નથી. આજે અહીં તમને એક એવો નુસખો જણાવીશું જેનાથી તમારા દાંત સાફ તો થશે પણ તે સફેદ દેખાશે.
ADVERTISEMENT
કરી લો આ કામ
તમને તમારી રસોઈમાં આ 2 ચીજ સરળતાથી મળી રહેશે. એક બેકિંગ સોડા અને બીજું લીંબું. એક વાસણમાં એક ચમચી બેકિંગ સોડામાં 6-7 ટીપાં લીંબુંનો રસ મિક્સ કરો. તેને તમે સીધું જ દાંત પર ઘસી શકો છો. આ સિવાય જો તમે ટૂથબ્રશનો ઉપયોગ ઈચ્છો તો તે પણ કરી શકો છો. આ પ્રયોગ રોજ કરવાથી દાંતની પીળાશ કાયમ માટે દૂર થશે. ટ
તો તમે પણ કરી લો આ કામ અને ચમકાવી લો તમારા ચહેરાની સાથે તમારી સ્માઈલ પણ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.