ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
SBIએ ફિક્સ્ડ ડિપોજિટ પર મળતા વ્યાજદરમાં પાછો ઘટાડો કર્યો છે. આમાં 10 થી 50 બેસિસ પોઈન્ટની કટોતી હોય છે. અને હવે શોર્ટ ટર્મ ડિપોજિટ પર વ્યાજદર ઘટીને 4% કરી દીધો છે. જેમના કારણે ગ્રાહકોને નુકશાન થશે.
મહિનાભરની અંદર SBIએ ફિક્સ્ડ ડિપોજિટ પર વ્યાજદર ફરીથી ઘટાડી દીધો છે. અને બેંકે 45 દિવસમાં શોર્ટ ટર્મ વ્યાજદર પર 0.50% કાપ કરી દીધો છે. જે 10 માર્ચથી લાગુ થયો છે.
ADVERTISEMENT

નવા દર મુજબ 7 થી 45 દિવસની એફડી પર 4% વ્યાજદર મળશે. અને જે પહેલા 4.50 મળતો હતો. અને એક વર્ષ અથવા તેનાથી વર્ષની એફડીના વ્યાજદરમાં 0.10%નો કાપ મુક્યો છે. અને જેમના પર પહેલા 6%નો વ્યાજદર મળતો હતો. તેમના પર પહેલા 6% વ્યાજદર મળતો હતો. જ્યારે ફેબ્રુઆરીમાંથી બેંકની એફડી પર 10 થી 50 બીપીએસનો કાપ મુકાયો હતો.
ADVERTISEMENT
.jpg)
બેંકે 46 દિવસથી 179 દિવસ, 180 થી 210 દિવસ અને 211 દિવસથી 1 વર્ષ માટેની એફડીના વ્યાજદરમાં કોઈ ફેરફાર લાવવામાં આવ્યા નથી.
ADVERTISEMENT
SBI પેન્શનર્સ અને સ્ટાફને મળે છે આ ફાયદો

ADVERTISEMENT
જો તમે SBIના સ્ટાફ મેંબર છો અથવા પેન્શનર્સ તો તમને ફિક્સ્ડ ડિપોજિટ પર નક્કી કરેલા વ્યાજદરથી 1% વધારે મળે છે. અને તમે SBI સ્ટાફના સિનીયર સિટીજન છો તો તમને 1% વધારે ઇન્ટરેસ્ટ સાથે 0.50 ઈંટરેસ્ટ બંનેનો ફાયદો મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો