ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / save-for-child-rs-103-daily-lic-give-you-13-lakhs

NULL / LICના આ પ્લાનમાં બાળકો માટે દરરોજ 103 રૂપિયાનું કરો સેવિંગ મળશે 13 લાખ રૂપિયા

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દરેક લોકોનું સપનું હોય છે કે એમના બાળકોનું ભવિષ્ય સારું હોય. LIC પણ એક એવી સ્કીમ છે જે બાળકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. અમે વાત કરી રહ્યા છીએ 'ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેર પ્લાન 832ની' જો તમે એલઆઇસીની આ પોલિસીને લો છો તો દરરોજ માત્ર 103 રૂપિયાનું સેવિંગ કરીને તમારા બાળક માટે લગભગ 13 લાખ રૂપિયાનું ફંડ એકઠું કરી શકો છો. જાણો કેવી રીતે લઇ શકો છો આ પ્લાન અને કેટલો ફાયદો મળશે. 

શું છે નિયમ 
ન્યૂનતમ વિમા રકમ: 1 00 000 રૂપિયા
વધારે વિમા રકમ: કોઇ સીમા નહીં
પ્રવેશ ન્યૂન્તમ આયુ: 0 વર્ષ 
પ્રવેશમાં અધિકતમ આયું: 12 વર્ષ 
મેચ્યોરિટી વર્ષ: 25 વર્ષ

જો તમારા બાળકની ઉંમર 5 વર્ષની છે અને તમે એના માટે આ પ્લાન લો છો તો તમને 20 વર્ષ બાદ એટલે કે તમારું બાળક 25 વર્ષનું થશે ત્યારે આ પોલિસી મેચ્યોર થશે. એવામાં જો તમે 7 લાખ રૂપિયાની પોલિસી લો છો તો તમને મેચ્યોરિટીનો સમય લગભગ 13 37 000 રૂપિયા મળશે. 

પહેલા વર્ષે કેટલું આપવું પડશે પ્રીમિયમ
વાર્ષિક: 38667 રૂપિયા
અર્ધ વાર્ષિક: 19543 રૂપિયા
ત્રૈમાસિક: 9875 રૂપિયા
મંથલી: 3292 રૂપિયા
દરરોજ: 105 રૂપિયા

પહેલા વર્ષ બાદ ઘટી જાય છે ટેક્સ તો સસ્તું થઇ જાય છે પ્રીમિયમ 
વાર્ષિક: 37835 રૂપિયા
અર્ધ વાર્ષિક: 19122 રૂપિયા
ત્રૈમાસિક: 9663 રૂપિયા
મંથલી: 3221 રૂપિયા
દરરોજ: 103 રૂપિયા

ક્યારે-ક્યારે મળશે મની બેંકનો ફાયદો
18માં વર્ષે: 1 40 000 રૂપિયા
20માં વર્ષે: 1 40 000 રૂપિયા
22માં વર્ષે: 1 40 000 રૂપિયા

મેચ્યોરિટી પર શું મળશે
બોનસ: 5 88 000 રૂપિયા
ફાઇનલ એડિશનલ બોનસ: 49 000 રૂપિયા
40% સમ એસ્યોર્ડ: 2 80 000
કુલ રકમ: 9 17 000

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ