વીડિયો વાયરલ / ગણપતિ વિસર્જનમાં જુઓ સલમાનનો દેશી ડાન્સ, ભાણેજ આહિલ સાથે ઉતારી બાપ્પાની આરતી

Salman Khan desi Dance During Ganesh Visarjan at sisters home video viral

બોલિવૂડમાં ગણપતિ સેલિબ્રેશનની ધૂમ જોવા મળી રહી છે. સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે પણ બાપ્પા પધાર્યા હતા. સંપૂર્ણ ખાન પરિવારે જોશ અને આનંદ સાથે બાપ્પાનું સ્વાગત કર્યું. મંગળવારે અર્પિતાએ બાપ્પાને વિદાય કર્યા. સલમાને ગણપતિ વિસર્જન સમયે દેસી અંદાજમાં ડાન્સ કર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ