કલેક્શન / પ્રભાસ-શ્રદ્ધાની સાહોએ પહેલા દિવસે કર્યું જબરદસ્ત ઓપનિંગ, જાણો કેટલા કરોડ કમાયા

'Saaho' box office collection day 1: Prabhas and Shraddha Kapoor starrer rakes in Rs 24 crore on its opening day

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો આ શુક્રવારે એટલે કે 30 ઓગસ્ટે રિલિઝ થઈ હતી. બાહુબલી ફ્રેંચાઈઝી બાદ આ પ્રભાસની પહેલી ફિલ્મ છે. 350 કરોડ રૂપિયામાં બનનારી આ ફિલ્મ સાહોની રાહ ફેન્સ ઘણા સમયથી જોઈ રહ્યા હતા. જો કે ફિલ્મ રિલિઝ થયા બાદ દર્શકોનું મિક્સ રિએક્શન જોવા મળ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ