બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ રાશિઓ પર આવશે પૈસાની આંધી, મેની શરુઆતમાં બનશે રુચક રાજયોગ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / આ રાશિઓ પર આવશે પૈસાની આંધી, મેની શરુઆતમાં બનશે રુચક રાજયોગ

Last Updated: 05:37 PM, 25 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યારે મંગળ પોતાની મેષ કે વૃશ્ચિક રાશિમાં કે પોતાની ઉચ્ચ રાશિમાં મજબૂત સ્થિતિમાં હોય ત્યારે રુચક રાજયોગનું નિર્માણ થાય છે. આ યોગ વ્યક્તિને હિંમતવાન, આત્મવિશ્વાસુ બનાવે છે. આ રાજયોગ 2 મે ના રોજ બનવાનો છે. જે અમુક રાશિઓને લાભ કરાવશે.

1/6

photoStories-logo

1. મંગળ ગોચર

2 મે ના રોજ મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી રુચક રાજયોગ રચાશે. આ રુચક રાજયોગ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ યોગ ત્યારે બને છે જ્યારે મંગળ પોતાની રાશિ કે ઉચ્ચ રાશિમાં મજબૂત સ્થિતિમાં હોય છે. આ રાજયોગ સાહસ , આત્મવિશ્વાસ અને કરિયરનું પ્રતિક મનાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રુચક રાજયોગનો પ્રભાવ

એવું મનાય છે કે રુચક રાજયોગનો પ્રભાવ વ્યક્તિની નેતૃત્વ ક્ષમતાઓને વધારે છે અને તેમને પોતાના દમ પર સફળતા મળે છે. નોકરી, વ્યવસાય અને સ્પર્ધા સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામો મળી શકે છે. ઘણા લોકો માટે આ સમય નવી શરૂઆત અને મોટા નિર્ણયો લેવા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે 2 મે ના રોજ બનવા જઈ રહેલા રુચક રાજયોગથી કઈ રાશિના લોકોને લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મેષ

આ રાશિનો અધિપતિ મંગળ આ સમયે તમારી રાશિમાં મજબૂત સ્થિતિમાં હશે જેનાથી રુચક રાજયોગ બનશે. આ અસર તમારા આત્મવિશ્વાસ અને કાર્યશીલતામાં દેખાશે. તમને કરિયરમાં ઉન્નતિના મોકા મળશે. આર્થિક લાભ પણ શક્ય છે. અભ્યાસ કરનારાઓ સકારાત્મક પરિણામો મળી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમે ઉર્જાથી ભરપૂર રહેશો. રમતગમત કે સ્પર્ધાઓ સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મિથુન

આ રાશિ માટે મંગળનું આ ગોચર લાભના ભાવમાં રહેશે, જે ઘણા સકારાત્મક પરિણામો લાવી શકે છે. આ દરમિયાન તમને પૈસા કમાવવાના નવા મોકા મળી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળવાની પણ શક્યતા છે. રોકાણ નફો આપી શકે છે. મિલકત સંબંધિત નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. સમાજમાં સન્માન વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વૃશ્ચિક

આ રાશિનો સ્વામી મંગળ છે આથી આ સમય તમારા માટે ખાસ બની શકે છે. રુચક રાજયોગના પ્રભાવને કારણે તમારા ભૂતકાળના પ્રયત્નો હવે ફળ આપશે. વર્કપ્લેસ પર તમારી પકડ મજબૂત થશે અને તમે તમારા વિરોધીઓ પર વિજય મળશે. તમે કોઈ કાનૂની બાબતનો સામનો કરી રહ્યા હોવ તો રાહત મળી શકે છે. તમારા શબ્દોનો લોકો પર પ્રભાવ પડશે અને તમારી સામાજિક છબીમાં સુધરો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Ruchak Rajyoga Scorpio
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ