બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / BSNL vs Jio : ₹299 માં કોણ આપે છે સૌથી વધુ ફાયદો ? BSNL ના આ પ્લાનમાં મળશે જિયોથી બમણો ડેટા!
5 ફોટો ગેલેરી
Last Updated: 12:20 AM, 23 August 2026
1/5
ટેલિકોમ માર્કેટમાં ખાનગી કંપનીઓ પોતાના રિચાર્જ પ્લાન સતત મોંઘા કરી રહી છે અથવા તો પ્લાનના બેનિફિટ્સ ઘટાડી રહી છે. બીજી તરફ, સરકારી કંપની BSNL ગ્રાહકોને ખૂબ જ આકર્ષક અને સસ્તા પ્લાન્સ ઓફર કરી રહી છે. BSNL નો ₹299 નો પ્રીપેડ પ્લાન એવા યુઝર્સ માટે બેસ્ટ ઓપ્શન છે જેમને દરરોજ વધુ ડેટા અને અનલિમિટેડ કૉલિંગની જરૂર હોય છે. આ જ કિંમતમાં આવતા Jio ના પ્રીપેડ પ્લાનની સરખામણીમાં BSNL બમણા કરતાં વધુ ફાયદા આપી રહ્યું છે.
2/5
Jio ના ₹299 ના પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળે છે. જ્યારે BSNL ના ₹299 ના પ્લાનમાં પૂરા 30 દિવસની વેલિડિટી આપવામાં આવે છે, એટલે કે BSNL માં 2 દિવસની વધારાની વેલિડિટી મળે છે. Jio નો ₹299 નો પ્લાન દરરોજ 1.5 GB ડેટા આપે છે (કુલ 42 GB). જ્યારે BSNL પોતાના ગ્રાહકોને દરરોજ 3 GB હાઈ-સ્પીડ ડેટા ઓફર કરે છે. આ હિસાબે BSNL ના યુઝર્સને પૂરા મહિનામાં કુલ 90 GB ડેટા મળે છે, જે Jio કરતાં બમણાથી પણ વધુ છે.
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
5 ફોટોઝ
IMD Rain Forecast / આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ જાણો
ટોપ સ્ટોરીઝ