બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / revision of obc creamy layer income criteria under consideration govt

નિર્ણય / હવે OBC અનામતમાં 15 લાખની આવક ધરાવતા લોકોનો થશે સમાવેશ? જાણો સરકારે શું આપ્યો જવાબ

Arohi

Last Updated: 06:45 PM, 20 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OBC અનામતને લઈને સરકાર લઈ શકે છે મહત્વનો નિર્ણય

  • આવકના માપદંડમાં સુધારો 
  • આવક સ્લેબને વધારીને 15 લાખ કરવાની યોજના
  • અન્ય એક માપદંડ પણ વિચાર હેઠળ

મંગળવારે સરકારે કહ્યું કે ઓબીસી વચ્ચે ક્રીમી લેયર નક્કી કરવા માટેના આવકના માપદંડમાં સુધારો કરવાની દરખાસ્ત તેની પાસે વિચારણા હેઠળ છે. લોકસભામાં એસ જ્યોતિમણિના પ્રશ્નના લેખિત ઉત્તરમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિકે આ જાણકારી આપી છે. સદસ્યોએ પુછ્યુ હતું કે શું સરકારને ક્રીમી લેયર માપદંડને વધારવાનો પ્રસ્તાવ મળ્યો છે? 

આવક સ્લેબને વધારીને 15 લાખ કરવાની યોજના? 
સદસ્યએ પુછ્યુ હતું કે શું સરકાર OBC ક્રીમી લેયર આવક સ્લેબને વધારીને 15 લાખ કરવાની યોજના બનાવી રહી છે?  અને OBC આરક્ષણની સંરચનાના સંબંધમાં રોહિણી આયોગના પ્રસ્તાવની વિગતો શું છે? 

તેના પર મંત્રી પ્રતિમા ભૌમિકે કહ્યું કે, "OBCના મધ્ય ક્રીમી લેયરના નિર્ધારણ માટે અન્ય માપદંડમાં સંશોધનનો એક પ્રસ્તાવ વિચાર પર છે."

આયોગ રજૂ કરશે રિપોર્ટ
તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા ઓબીસીના ઉપ વર્ગીકરણના મુદ્દા પર વિચાર માટે રોહિણીની અધ્યક્ષતામાં એક આયોગનું ગઠન કરવામાં આવ્યું છે. આયોગે પોતાના રિપોર્ટમાં રજૂ નથી કર્યું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

OBC અનામત creamy layer revision અનામત OBC Reservation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ