કારણ / લૉન્ચિંગના 3 વર્ષ બાદ અચાનક કૉલિંગના પૈસા કેમ લેવા લાગ્યું Jio

reliance jio starts charging 6 paise per minute for voice calls to other networks explained in detail

જિયો IUC ચાર્જ પૂરી રીતે ખતમ કર્યા બાદ કૉલિંગ માટે અલગથી ચાર્ડ લેવાનો નિર્ણય કર્યો છે. જિયોથી જિયો નેટવર્ક પર કૉલિંગ ફ્રી રહેશે, પરંતુ કોઇ બીજા નેટવર્ક પર કૉલિંગ માટે યૂઝર્સને 6 પૈસા પ્રતિ મીનિટના દરથી ચુકવણી કરવી પડશે. પરંતુ લૉન્ચિંગના 3 વર્ષ બાદ અચાનક કૉલિંગના પૈસા કેમ લેવા લાગ્યું Jio.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ