બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / reliance jio all in one prepaid plans vs old plan full comparison

ઑફર / JIOએ ગ્રાહકોને મનાવવા માટે લૉન્ચ કર્યો નવો પ્લાન, જાણો કયો તમારા માટે સારો

Published By: Krupa

Last Updated: 12:17 PM, 24 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત સપ્તાહે રિલાયન્સ જિયોએ 'All-in-One' પ્રીપેડ પ્લાનની જાહેરાત કરી હતી. 'All-in-One' માં ગ્રાહકોને દર મહિને 2 GB ડેટા, અનલિમિટેડ જિયોથી જિયો કૉલિંગની સુવિધા મળે છે. આ ઉપરાંત એમાં નૉન જિયો નબંર પર કૉલ કરવા માટે અલગથી 2 મીનિટ આપવામાં આવી છે. ત્યારે JIOએ ગ્રાહકોને મનાવવા માટે લૉન્ચ કર્યો નવો પ્લાન, જાણો કયો તમારા માટે સારો.

6 પૈસા/મીનિટનો IUC ચાર્જ લગાવ્યા બાદથી રિલાયન્સ જિયો પર પ્રશ્નો ઊઠવા લાગ્યા હતા. એમાંથી બહાર નિકળવા માટે ગત સપ્તાહે રિલાયન્સ જિયોએ 'All-in-One' પ્રીપેડ પ્લાનની જાહેરાત કરી હતી. 'All-in-One' માં ગ્રાહકોને દર મહિને 2 GB ડેટા, અનલિમિટેડ જિયોથી જિયો કૉલિંગની સુવિધા મળે છે.
 

આ ઉપરાંત એમાં નૉન જિયો નબંર પર કૉલ કરવા માટે અલગથી 2 મીનિટ આપવામાં આવી છે. અલગ અલગ સમય વાળા આ પ્લાન્સની કિંમત 222 રૂપિયા, 333 રૂપિયા, 444 રૂપિયા અને 555 રૂપિયા હતી. અહીંયા અમે રિલાયન્સ જિયોના 2 GB ડેટા પ્રતિદિન વાળા જૂના પ્લાન્સની સરખામણી ઑલ-ઇન-વન પ્લાન્સથી કરવા જઇ રહ્યા છે. જાણો કયો છે સારો- 

રૂપિયા 222 નો પ્લાન vs 198 રૂપિયાનો પ્લાન 

  • જિયોના 222 રૂપિયા વાળા પ્લાનની મર્યાદા 28 દિવસની છે. તે 28 દિવસની વેલિડિટીવાળો પ્લાન છે. તે અંતર્ગત Jioથી Jio અનલિમિટેડ કોલિંગ છે અને 2GB ડેટા દરરોજ મળશે. પરંતુ જિયોથી બીજા નેટવર્ક પર 1000 મિનિટ જ કોલ કરી શકાય છે. 
  • વાત કરીએ 198 રૂપિયાના પ્લાનની, તો એમાં પણ તમને 28 દિવસ માટે 2 GB ડેટા પ્રતિદિવસ મળે છે. આ ઉપરાંત જિયોથી જિયો કૉલિંગની અનલિમિટેડ સુવિધા પણ મળે છે. જોકે 222 રૂપિયા વાળા પ્લાનની જેમ IUC મીનિટ મળતી નથી. 

રૂપિયા 333નો પ્લાન vs 398 રૂપિયાનો પ્લાન 

  • તે 56 દિવસ વેલિડિટીનો પ્લાન છે અને તે અંતર્ગત દરરોજ 2 GB ડેટા મળશે. આ પ્લાનમાં પણ Jio ટુ Jio કોલિંગ અનલિમિટેડ છે. Jio ટુ NonJio 1,000 મિનિટ મળશે.
  • વાત કરીએ 398 રૂપિયાના પ્લાનની એમાં 2 GB ડેટા પ્રતિદિવસ મળે છે. આ ઉપરાંત જિયોથી જિયો કૉલિંગની અનલિમિટેડ સુવિધા પણ મળે છે. જેની મર્યાજા 70 દિવસની હોય છે. 

444 રૂપિયાનો પ્લાન vs 448 રૂપિયાનો પ્લાન 

  • 444 રૂપિયાના પ્લાનની વેલિડિટી 84 મહિનાની રહેશે અને દરરોજ 2 GB ડેટા મળશે. આ પ્લાનમાં પણ Jio ટુ Jio અનલિમિટેડ કોલિંગ રહેશે, જ્યારે નોન જિયો માટે 1,000 મિનિટ મળશે.
  • વાત કરીએ 448 રૂપિયાના પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. એમાં 2 GB ડેટા પ્રતિદિન અને અનલિમિટેડ જિયોથી જિયો કૉલિંગની સુવિધા આપવામાં આવે છે. 

555 રૂપિયાનો પ્લાન vs 498 રૂપિયાનો પ્લાન 

  • તેની વેલિડિટી 84 દિવસ રહેશે અને દરરોજ 2 GB ડેટા મળશે. આ પ્લાનમાં પણ Jio ટુ Jio અનલિમિટેડ કોલિંગ, જ્યારે NonJio માટે 3,000 મિનિટ મળશે.
  • જ્યારે 498 રૂપિયા વાળા પ્લાનની મર્યાદા 91 દિવસની છે. એમાં 2 gb ડેટા પ્રતિદજિન અને અનલિમિટેડ જિયો થી જિયો કૉલિંગની સુવિધા આપવામાં આવે છે. 
     

સંકળાયેલા મુદ્દાઓ

Plan Reliance Jio Technology રિલાયન્સ જિયો રિલાયન્સ પ્લાન Reliance jio

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ