ઓફર / વોડાફોન, જિયો અને એરટેલના આ પ્લાન ગ્રાહકો માટે છે બેસ્ટ, 730 GB ડેટા સહિત મળશે આ ધાંસૂ સુવિધાઓ

reliance Jio Airtel Vodafone Idea Vi Cheapest Prepaid Recharge Plan Offering Maximum Daily Data

કોવિડ-19 બાદ દેશમાં વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન ક્લાસિસનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. આ સિવાય મૂવી સ્ટ્રીમિંગ અને ઓનલાઈન ગેમિંગને કારણે પણ વધુ ડેટાવાળા પ્લાન લોકો પસંદ કરી રહ્યાં છે. જેથી દેશમાં ટેલિકોમ કંપનીઓ સસ્તામાં વધુને વધુ ડેટા આપી રહી છે. ત્યારે વોડાફોન તેના યુઝર્સને કેટલાક રિચાર્જ પેકમાં ડબલ ડેટા ઓફર કરી રહ્યું છે. જેથી જો તમે વધુ ડેટાવાળા પ્લાનની શોધમાં છો તો જાણી લો આ બેસ્ટ પ્લાન વિશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ