પ્રયાસ / પર્યાવરણને બચાવવા માટે રિલાયન્સ ભરશે આ મોટું પગલું, 500 કરોડ પ્લાસ્ટિક બોટલને રિસાયકલ કરીને બનાવશે ખાસ પ્રોડક્ટ

reliance industries to double its pet recycling capacity to about 5 billion or 500 crore pet or plastic bottles will help...

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ હવે પર્યાવરણને બચાવવા માટે 500 કરોડ પ્લાસ્ટિકની બોટલને રિસાયકલ કરીને એક નવી પ્રોડક્ટ તૈયાર કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ