ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / rain-of-lakhs-notes-in-dayro-of-singer-brijdan-gadhvi-in-surat

NULL / સુરતઃ બ્રીજરાજદાન ગઢવીના ડાયરામાં 1 કરોડ રૂપિયાનો વરસાદ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સુરતઃ બ્રીજરાજદાન ગઢવીના ડાયરાનું આયોજન થયું હતું. જેમાં લાખો રૂપિયાની નોટોનો વરસાદ થયો હતો. લોક હિતાર્થ માટે આ ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકગીતો પર ચાહકો આફરિન થયા હતા.  


મહત્વનું છે કે સુરત ખાતે ગાયોની હોસ્પિટલ બનાવવા માટે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે 500-2000ની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. અંદાજિત કરોડ રૂપિયાથી પણ વધુ રકમ ધર્માદા ખાતે આવી છે.



બ્રિજરાજદાન ગઢવીએ ભજન બાદ હનુમાન ચાલીસા શરૂ કરતાની સાથે જ હજારો રૂપિયા ઉડ્યા હતા. જ્યારે આ ડાયરામાં લાખો લોકો ઉમટ્યાં હતા. મહત્વનું છે કે 10 100 200 500 થી લઇને 2000 સુધીની નોટો વરસી હતી.
 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ વલસાડ જિલ્લાના કલવદા ગામમાં યોજાયેલા બ્રીજરાજદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો.


આ ડાયરામાં રૂ. 50 લાખનો વરસાદ થયો હતો. રૂ. 50 200 અને 500ની નોટોનો વરસાદ થયો હતો. તો આ રૂપિયા ગણવા માટે સ્પેશ્યલ કેશ કાઉન્ટિંગ મશીનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ