બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Assembly election 2023 / ભારત / Politics / rahul gandhi prediction on election results came true piyush goyal tweeted moye moye video

ચૂંટણી 2023 / 'ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીની ભવિષ્યવાણી સાચી પડી', પિયુષ ગોયલે કર્યો Moye-Moye વીડિયો ટ્વિટ

Dinesh

Last Updated: 04:35 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું વીડિયો શેર કરતા લખ્યું કે રાહુલ જીની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ

  • કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રાહુલ ગાંધીનો એક વીડિયો શેર કર્યો
  • રાહુલ ગાંધીના નિવેદનની ટૂંકી ક્લિપની કરી ટ્વીટ
  • રાહુલ જીની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ: પીયૂષ ગોયલે 


ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. આ ચારમાંથી ભાજપને 3 રાજ્યોમાં જીત મળે તેવું વર્તમાનમાં લાગી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ માત્ર તેલંગાણામાં જ જીત મેળવે તેવું લાગી રહ્યું છે. આ ત્રણ રાજ્યમાં જીત જોઈને ભાજપના નેતાઓ સતત કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યા છે. બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રાહુલ ગાંધીનું એક જૂનું નિવેદન શેર કર્યું છે. જેમાં તેમણે ભૂલથી તેમની પાર્ટીની સરકાર જવાની વાત કરી હતી.

વીડિયો શેર કર્યો 
એક મહિના પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલ ગાંધીએ ભૂલથી કહ્યું હતું કે, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ સરકાર જઈ રહી છે. જોકે થોડા સમય પછી રાહુલને સમજાયું કે, તેમની સરકાર હજુ પણ આ બે રાજ્યોમાં સત્તામાં છે અને તેમણે એમ કહીને પોતાની ભૂલ સુધારી લીધી કે રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર આવી રહી છે અને તેમની સરકાર મધ્યપ્રદેશમાં છે. પરંતુ રાહુલના નિવેદનની ટૂંકી ક્લિપ વાયરલ થઈ ગઈ હતી.

'રાહુલ જીની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ'
જ્યારે પરિણામો લગભગ સ્પષ્ટ જણાવવા લાગ્યા હતા ત્યારે ભાજપના નેતા પીયૂષ ગોયલે રાહુલ ગાંધીના જૂના નિવેદનની અડધી ક્લિપ અપલોડ કરીને રાહુલની ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસ નેતાનું નિવેદન શેર કરતા તેમણે લખ્યું કે રાહુલ જીની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. કોંગ્રેસ ચૂંટણીમાં હારી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ