બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આ બટન દબાવાથી કાર તરત જ થઈ જશે બરફની જેમ ઠંડી, મોટા ભાગના લોકો નથી જાણતા તેનો ઉપયોગ

ટેક્નો / આ બટન દબાવાથી કાર તરત જ થઈ જશે બરફની જેમ ઠંડી, મોટા ભાગના લોકો નથી જાણતા તેનો ઉપયોગ

Last Updated: 10:53 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Technology News: ઉનાળામાં જ્યારે તમે તમારી કાર તડકામાં ઉભી રાખો છો અને ત્યાર બાદ AC ઓન કરો છો તો તમારી કાર જલ્દી ઠંડી થતી નથી, અને તમે અંદર તપી જાવ છો. પરંતુ કારમાં એક એવુ બટન હોય છે જેને ઓન કરવાથી કાર તરત જ ઠંડી થઈ જાય છે.

દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. લોકો ઘરમાં, ઓફિસમાં અને કારમાં પણ ACનો ઉપયોગ ગરમીથી બચવા કરતા હોય છે. પરંતુ અનેક લોકોને એક વાતની નથી ખબર હોતી કે કારમાં એક એવુ બટન હોય છે જેના કારણે ભયંકર ગરમીમાં પણ કારની કેબિન ઠંડી હેમ થઈ જશે. અમે તમને એ બટન વિશે જાણકારી આપીશું.

car-8.width-800

એર રી-સર્ક્યૂલેશન

કારમાં એક એવુ બટન હોય છે જે કારને તરત જ ઠંડી કરી નાખે છે. જો તમે આ બટન દબાવો છો તો તમારી કાર થોડી જ મિનીટોમાં ઠંડી થઈ જશે. તેને એર રી-સર્ક્યૂલેશન બટન કહેવાય છે. તેને પુશ કરવાથી કાર તરત જ ઠંડી થવા લાગે છે. આ બટનનું કામ એર રી-સર્ક્યૂલેશન સિસ્ટમને ઓન કરવાનું છે. તેનો ઉપયોગ કરવાથી કારની અંદરની હવા ઠંડી થવા લાગે છે.

આવી રીતે કામ કરે છે સિસ્ટમ

જો તમે ગરમીમાં કારની AC ચાલુ કરો છો ત્યારે કારની બહારની હવા અંદર ખેંચીને ઠંડુ થવાની પ્રોસેસ થાય છે. પરંતુ તેમાં AC સિસ્ટમને હવા ઠંડી કરવામાં ભારે મહેનત કરવી પડે છે અને કાર જલ્દી ઠંડી નથી થતી. પરંતુ જો તમે એર રી-સર્ક્યૂલેશન બટન ઓન કરો છો તો કાર બહારની જગ્યાએ અંદરની હવાને ઠંડી કરવાનું શરુ કરે છે. તેના કારણે કારના કેબિનની ઠંડી હવા રી-સર્ક્યૂલેટ થવા લાગે છે. તેને AC વારંવાર ઠંડી કરે છે. આના કારણે ACને ઠંડી હવા કરવામાં વધારે સમય નથી લાગતો અને થોડી જ મિનીટોમાં કાર ઠંડી થઈ જાય છે.

વાંચવા જેવું: આખો દિવસ ACની હવા ખાતા હોય તો ડેન્જર, જટિલ બીમારીઓ કરશે ઘર

ઉનાળામાં આ ફીચરનો ઉપયોગ કરવો

કારમાં આ એર રી-સર્ક્યૂલેશનનું બટન AC કંસોલ પાસે હોય છે. તેનો ઉપયોગ ઉનાળામાં કરવો જ જોઈએ. શિયાળામાં જ્યારે કારની અંદરના ભાગે કાચમાં ફોગ જામી ત્યારે તેને હટાવવા આ બટનનો ઉપયોગ કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ