VIRAL / બોલિવૂડના ત્રણેય ખાને યાદ કરાવ્યા ગાંધીજીના વિચાર, PM મોદીએ શેર કર્યો VIDEO

PM Shares A Video of SRK, Aamir Khan and salman khan on gandhi message

PM મોદીએ એક વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે જેમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ મહાત્મા ગાંધીના સંદેશને યાદ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ChangeWithin કોન્સેપ્ટમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાને એક ખાસ પરફોર્મન્સ આપ્યું હતું જેનો વીડિયો શેર થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ