લોકડાઉન / PM મોદીની જાહેરાત : દેશમાં 3 મે સુધી રહેશે લૉકડાઉન, કાલે વિસ્તૃત ગાઈડલાઈન કરાશે જાહેર

pm modi address to the nation on covid19

કોરોના વાયરસને લઇને જાહેર કરેલા લોકડાઉનનો સમયગાળો આજે પુરો થઇ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકડાઉનને લઇને ફરી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યાં છે. પીએમ મોદીએ સંબોધનમાં દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. 20 એપ્રિલથી દેશમાં અમુક છુટછાટ આપવામાં આવશે તેમ છતાં જો નિયમોનું પાલન નહીં થતું હોય તો તમામ છુટછાટ પરત લઇ લેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ