ન્યૂઝ અપડેટ્સ
VTV / pm kisan 11th installment deadline extended know online e-kyc process
ADVERTISEMENT
ADVERTISEMENT
પીએમ કિસાન યોજનાના 11માં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. એટલે કે, જો તમે આ યોજનાનો લાભ સતત મેળવવા માંગતા હોવ તો પહેલાં ઝડપથી e-KYC પ્રક્રિયાને પૂર્ણ કરી લો. કારણ કે મોદી સરકારે ખેડૂતોને રાહત આપતા e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ લંબાવીને 22 મે, 2022 કરી દીધી છે જે પહેલાં 31 માર્ચ 2022 રખાઇ હતી.
પીએમ કિસાન પોર્ટલ પર અપડેટ કરેલી માહિતી પર નજર કરશો તો ખેડૂતો હવેથી આ પ્રક્રિયા 22 મે, 2022 સુધીમાં પૂર્ણ કરી શકશે. તમને જણાવી દઈએ કે, આ પહેલાં છેલ્લી તારીખ 31 માર્ચ 2022 રખાઇ હતી. જણાવી દઇએ કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લગભગ 12.53 કરોડ ખેડૂતો રજિસ્ટર્ડ છે. જો તમે ઇ-કેવાયસી (E-KYC) નથી કરાવ્યું તો તમારો આગામી હપ્તો અટકી શકે છે. આથી આજે તમને e-KYC ની પ્રક્રિયા વિશે વિગતવાર જણાવીશું.
ADVERTISEMENT

જાણી લો e-KYCની સરળ રીત
ADVERTISEMENT
જાણો ક્યારે આવી શકે છે 11મો હપ્તો
ADVERTISEMENT
પીએમ કિસાન યોજના હેઠળ, દરેક નાણાકીય વર્ષમાં મોદી સરકાર ખેડૂતોને 6000 રૂપિયા આપે છે, જે 2000-2000ના ત્રણ હપ્તામાં તેમના એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. આ અંતર્ગત દર વર્ષનો પ્રથમ હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ સુધીમાં આવી જાય છે. આ સાથે બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધીમાં તો ત્રીજો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ સુધીમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો