બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / Plan Your Mini Vacation On Janmastami At This 7S Waterpark Near Ahmedabad

ટ્રાવેલ / શું જન્માષ્ટમીની રજાઓમાં ફેમિલિ સાથે વોટરપાર્કમાં જવું છે? તો અમદાવાદથી માત્ર 17 કિ.મી.ના અંતરે છે આ મસ્ત ડેસ્ટિનેશન

Published By: Bhushita

Last Updated: 10:59 AM, 22 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે પણ વેકેશન કે મીની વેકેશન આવે ત્યારે ગુજરાતીઓ પોતાનો ફરવાનો અલગ પ્લાન બનાવી જ લેતા હોય છે. નોકરી અને સ્કૂલની રજાઓને પ્લાન કરીને તેઓ પહેલાંથી જ બુકિંગ કરાવી લે છે. આ વખતે એવું બન્યું છે કે જન્માષ્ટમી અને રવિવારની રજાને લઈને અનેક લોકોએ દીવ, સાપુતારા વગેરે જગ્યાઓએ જવાનો પોતાનો પ્લાન બનાવ્યો હતો. પણ જો નજીકમાં ફરવા જવાનો પ્લાન હોય તો આ વોટરપાર્ક છે બેસ્ટ.

શક્ય છે કે કેટલાક લોકોએ હજુ સુધી કોઈ પ્લાન બનાવ્યો પણ નહીં હોય. છતાં તમે છેલ્લા સમયે ફરવા જવાનું વિચારો છો તો તમારા માટે આ ખાસ જગ્યા છે. તમે તમારા પરિવાર સાથે  ગુજરાતના આ સ્થળની મુલાકાત લઈ શકો છો. અહીં તમારે કોઈ બુકિંગ કરાવવાની જરૂર નથી. તમે ત્યાં જશો તો તમે દરેક સુવિધાનો તરત જ લાભ મેળવી શકશો. જી હાં. અહીં વાત થઈ રહી છે 7S વોટરપાર્કની. આ વોટરપાર્ક મહેમદાવાદ પાસે આવેલો છે. એટલે કે અમદાવાદથી ફક્ત 17 કિમીના અંતરે છે આ વોટરપાર્ક. 

જન્માષ્ટમી અને મીની વેકેશનને ધ્યાનમાં રાખીને 7S વોટરપાર્ક ખાસ ઓફર લાવ્યું છે. અહીં આવીને લોકો અવનવી વોટર રાઈડની મુલાકાત લઈ શકશે. આ સાથે રેઈન ડાંસ અને અન્ય અનેક એન્જોયમેન્ટની પણ મજા માણી શકશે. વધારે લોકો આ વોટરપાર્કની મુલાકાત લે તે માટે અહીં તારીખ 23-24-25 ઓગસ્ટ માટે અહીં ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. નાના બાળકો માટે અનેક નવી વોટર સ્લાઈડ્સ અને સાથે જ રેઈન ડાન્સ પણ તમને ખુશ અને રીલેક્સ કરશે.

શું છે ખાસ?

- શુદ્ધ ફીલ્ટરાઈયેશન પાણી
- ફાસ્ટફૂડ પાર્લર અને રેસ્ટોરન્ટ
- રહેવા માટેની પણ સગવડ
- રેઈન ડાન્સ વીથ ડિસ્કોથેક
- એક્વા એેરેના
- બિગ પેન્ડાલૂમ
- એક્વા ફ્યુઝન રાઈડ
- બમ્પી વે
- રેઈનબો રિંગ્સ
- વેવ પૂલ
- બાળકો માટેની 16 ખાસ રાઈડ્સ

વીકેન્ડમાં ફ્રેશ અને રીલેક્સ થવા માટે આ વોટરપાર્ક બેસ્ટ છે. અહીં તમે ઝડપથી પહોંચી શકો છો અને મજા માણી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Place Mehmdabad Near Ahmedabad Plan Your Weekend Waterpark Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ