ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / MMS લીક બાદ મથિરા ખાનની બોલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી, જુઓ PHOTOS

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / MMS લીક બાદ મથિરા ખાનની બોલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી, જુઓ PHOTOS

Last Updated: 12:54 PM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Mathira Khan MMS : પાકિસ્તાની એક્ટ્રેસ મથિરા ખાનના MMS લીકની ઘટના બાદ મથિરા ખાનની બોલ્ડ તસવીરો પણ વાયુ વેગે વાયરલ થઈ રહી છે. જેને લઈને ઇન્ટનેટ પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જુઓ મથિરા ખાનની વાયરલ તસવીરો. (ફોટો ક્રેડિટ: real_mathira )

1/7

photoStories-logo

1. પાકિસ્તાની ડ્રામા ઇન્ડસ્ટ્રી

પાકિસ્તાની ડ્રામા ઇન્ડસ્ટ્રી તેના જુદા અંદાજ માટે જાણીતી છે. પાકિસ્તાની ડ્રામા ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગે પરિવાર તથા સમાજની સમસ્યાઓને કેન્દ્રમાં રાખવામાં આવે છે. પાકિસ્તાની ડ્રામા શોમાં રોમાન્સ કે ઇન્ટિમેટ સીન ખૂબ ઓછા જોવા મળે છે. એક્ટ્રેસને હંમેશા સરળ, સંસ્કારી અને સ્ટાઇલિશ રૂપે રજૂ કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સોશિયલ મીડિયાની બોલ્ડ ક્વીન

પાકિસ્તાની ડ્રામા ઇન્ડસ્ટ્રીથી વિરુદ્ધ મથિરા ખાન બિન્દાસ રીતે બોલ્ડ અને હોટ તસવીરો પોસ્ટ કરે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમના બોલ્ડ ફોટોઝ વાયરલ થતાં રહે છે. મથિરાના પોસ્ટ્સ પર ફૅન્સ કમેન્ટ કરવા આતુર રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મથિરાનું કરિયર

મથિરા ફક્ત સોશિયલ મીડિયા સ્ટાર જ નથી, પરંતુ જાણીતી અભિનેત્રી, ડાન્સર, ગાયિકા અને ઇન્ફ્લ્યુએન્સર પણ છે. તેણે અનેક પાકિસ્તાની ડ્રામા અને ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના હિટ પ્રોજેક્ટ્સમાં મૈં હૂં શાહિદ આફ્રિદી, બ્લાઇન્ડ લવ , સિર્ફ તુમ હી તો હો, રાસ્તા અને તેવર સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ઝિમ્બાબ્વેથી પાકિસ્તાન સુધીનો સફર

મથિરાએ પ્રાથમિક શિક્ષણ ઝિમ્બાબ્વેમાંથી પૂરું કર્યું હતું. ત્યાર બાદ તે તેની ફેમિલીના કારણે પાકિસ્તાન પાછી આવી. ત્યારથી તે પાકિસ્તાનમાં જ રહીને પોતાના અભિનય અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓથી સતત ચર્ચામાં રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ઈન્ટરનેટ સેન્સેશન

મથિરાની ઇન્સ્ટાગ્રામ પર ઓળખ તેના બોલ્ડ અંદાજને કારણે છે. શોર્ટ ડ્રેસ અને હોટ લુક્સને કારણે તેઓ પાકિસ્તાનની અન્ય અભિનેત્રીઓથી બિલકુલ જુદી પડે છે. એ જ કારણ છે કે તેમને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર અને ઇન્ટરનેટ સેન્સેશન તરીકે ઓળખવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મથિરાના MMS લીકની ચર્ચા

થોડા સમય પહેલા મથિરાનું નામ એક કહેવાતા MMS લીક કેસમાં આવ્યું હતું. આ વીડિયોમાં તેમને ખાનગી રીતે દર્શાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, મથિરાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે તેમનું નામ અને તસવીરો ખોટી રીતે ઉપયોગમાં લેવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. સતત ચર્ચામાં રહે છે મથિરા

મથિરાના ઇન્સ્ટાગ્રામ પર 26 લાખથી વધુ ફોલોવર્સ છે. તેમની નવી પોસ્ટ્સ અને બોલ્ડ લુક તેમને હંમેશા ચર્ચામાં રાખે છે. સોશિયલ મીડિયા પર તેમનો જાદુ જોઈને કોઈ પણ કહી દેશે “મથિરા ખાન એટલે પાકિસ્તાનની બોલ્ડ ક્વીન!”

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mathira Khan Bold Photos Mathira Khan MMS Mathira Khan Hot Look
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ