ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / મારા બોલ્ડ સીનની ક્લિપ્સ મમ્મી-પપ્પાને મોકલે છે, હું તેને બરબાદ કરી દઈશ' અભિનેત્રીનો ફૂટ્યો ગુસ્સો

photo-story

9 ફોટો ગેલેરી

મનોરંજન / મારા બોલ્ડ સીનની ક્લિપ્સ મમ્મી-પપ્પાને મોકલે છે, હું તેને બરબાદ કરી દઈશ' અભિનેત્રીનો ફૂટ્યો ગુસ્સો

Last Updated: 10:12 PM, 4 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Krystal D Souza bold scene : ટેલિવિઝનની પ્રખ્યાત અભિનેત્રીએ હાલ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે ટ્રોલર્સ તેમના બોલ્ડ સીનના ક્લિપ્સ તેમના મમ્મી-પપ્પાને મોકલે છે. આ હરકતથી હેરાન થયેલી એક્ટ્રેસે ટ્રોલર્સને બરબાદ કરી દેવાની વાત કહી. જાણો શું છે ઘટના અને કોણ છે તે અભિનેત્રી? ( ફોટો ક્રેડિટ : krystledsouza )

1/9

photoStories-logo

1. ક્રિસ્ટલ ડિસોઝા

આપણે વાત કરી રહ્યા છીએ ‘એક હજારો મેં મેરી બહેના છે’ જેવા હિટ ટીવી શોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ક્રિસ્ટલ ડીસૂઝાની. જેના પર કોસ્મેટિક સર્જરીથી ચહેરો બદલવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તે અનેક વાર ટ્રોલિંગનો ભોગ બની ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. માતા-પિતાને કર્યા ટાર્ગેટ

ક્રિસ્ટલે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન કહ્યું કે, લોકો માત્ર તેને જ નહીં પરંતુ તેના માતા-પિતાને પણ ટાર્ગેટ કરે છે. તેના બોલ્ડ વીડિયો પણ તેમને મોકલી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. સર્જરી વિશે ક્રિસ્ટલે શું કહ્યું?

ક્રિસ્ટલે કહ્યું કે, "જો તમારે સર્જરી કરાવવી હોય તો એ તમારો નિર્ણય છે. જો તમારે નથી કરાવવી તો ના કરાવો. જો તમે તમારામાં આત્મવિશ્વાસ અનુભવો છો, તો પછી સર્જરીની કોઈ જરૂર નથી. આ સંપૂર્ણપણે વ્યક્તિગત પસંદગી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. મેં ક્યારેય મોટી સર્જરી નથી કરાવી...

આગળ ક્રિસ્ટલે સર્જરી વિશે વાત કરતાં કહ્યું, "મેં ક્યારેય મોટી સર્જરી નથી કરાવી, હા, નાના-મોટા ગ્રૂમિંગ ટ્રીટમેન્ટ જેમ કે ઇન્જેક્ટેબલ, ફેશિયલ, ફિલર્સ કરાવ્યાં છે જેથી મને થોડો વધુ આત્મવિશ્વાસ મળે. જો હું અરીસામાં પોતાને વધારે સારી લાગુ છું તો એનો બીજા સાથે કોઈ લેવાદેવા નથી. ના એ તમારાં પૈસાં છે, ના તમારો સમય કે તમારું શરીર. આ મારું શરીર છે. જો મને તેનાથી આત્મવિશ્વાસ મળે છે તો એમાં કશું ખોટું નથી."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. ક્રિસ્ટલે ટ્રોલર્સને આપ્યો જવાબ

ક્રિસ્ટલે ટ્રોલર્સને કહ્યું, "જો તમને કોઈ મુશ્કેલી છે, તો એ તમારી સમસ્યા છે. અને જો તમે મારી પહેલા અને પછીની તસ્વીરો પોસ્ટ કરીને સમય બગાડો છો, તો હું તો તમને એવી ઘણી તસ્વીરો આપી શકું. મારી પાસે ઘણી બધી છે."

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. ક્રિસ્ટલે બોલ્ડ સીનને લઈને શું કહ્યું?

ક્રિસ્ટલે તેની ફિલ્મોના બોલ્ડ અથવા ગ્લેમરસ સીનને લઇને કહ્યું કે, "હા, મેં મારી ફિલ્મોમાં કેટલાક બોલ્ડ સીન કર્યા છે. ત્યારબાદ લોકો તે સીન કાપીને મારા ડીએમમાં મોકલે છે અને ઘણી ગંદી વાતો લખે છે. જ્યારે હું તેમના પ્રોફાઇલ્સ જોઉ છું તો ત્યાં તેમની પત્ની અને દીકરી હોય છે."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. ફેમિલી બરબાદ કરી શકું...

ક્રિસ્ટલે ટ્રોલર્સ વિશે કહ્યું કે, "હું ઇચ્છું તો એ ચેટ્સના સ્ક્રીનશોટ્સ મૂકી તેમની ફેમિલી બરબાદ કરી શકું. તો પછી કેમ મારી માનસિક શાંતિ ભંગ કરો છો? મારી હિંમત તોડવાનો હક તમને કોણે આપ્યો? જે ગંદી વાતો તમે મને લખો છો, હું ઇચ્છું તો એ જ તમારી પત્નીને મોકલી શકું. પછી તમારી દીકરી અને તેના ભવિષ્ય વિશે વિચારજો."

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. મારા પેરેન્ટ્સને કેમ ટાર્ગેટ કરો છો?

ક્રિસ્ટલે તેમના પેરેન્ટ્સને થતી હેરાનગતિ વિશે કહ્યું કે, "હા, મને અસર પડે છે. મારા માતા-પિતા પણ સોશિયલ મીડિયામાં છે, તો તેમને પણ આવા ડીએમ મળે છે. મને સૌથી વધુ દુઃખ એ વાતનું થાય છે કે લોકો તેમને શા માટે મોકલે છે. ફિલ્મ મેં કરી છે, સીન મેં કર્યો છે, તો પછી મારા પેરેન્ટ્સને કેમ ટાર્ગેટ કરો છો? પણ લોકોને ખબર હોય છે કે કયાં વાગે ત્યારે સૌથી વધારે દુઃખ થાય."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. હવે ફરક નથી પડતો...

ક્રિસ્ટલ અંતે કહે છે, "હવે મને અને મારા માતા-પિતાને આ બધાથી કોઈ ફરક પડતો નથી, કેમ કે હું હવે ખૂબ મજબૂત બની ગઈ છું."

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Krystal D Souza bold scene Krystal DSouza hot photos Krystal D'Souza trolling
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ