ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / ‘કિસિંગ સીન માટે કોઈ પ્રેક્ટિસ કરે છે ?’ 24 વર્ષની હસીનાનું બોલ્ડ સ્ટેટમેન્ટ, કહ્યું 'ત્રણ એક્ટર પર છે ક્રશ'

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / ‘કિસિંગ સીન માટે કોઈ પ્રેક્ટિસ કરે છે ?’ 24 વર્ષની હસીનાનું બોલ્ડ સ્ટેટમેન્ટ, કહ્યું 'ત્રણ એક્ટર પર છે ક્રશ'

Last Updated: 05:06 PM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Supritha Naidu bold statement : સાઉથની 24 વર્ષની હસીનાએ કિસિંગ સીન માટે આપ્યું એવું નિવેદન કે ફેન્સ દંગ રહી ગયા. એક્ટ્રેસે પોતાના ક્રશ વિશે પણ ખુલાસો કર્યો. જાણો કોણ છે તે અભિનેત્રી? (ફોટો ક્રેડિટ : _supritha_9 )

1/8

photoStories-logo

1. સુરેખા વાણીની દીકરી

સુરેખા વાણીની દીકરી સુપ્રિતા નાયડૂ સોશિયલ મીડિયા પર હંમેશાં પોતાના બિન્દાસ અંદાજને કારણે ચર્ચાનો વિષય બને છે. તે વારંવાર પોતાની નવી તસવીરો શેર કરતી રહે છે, જે ફેન્સને ખૂબ ગમે છે. પોતાના ગ્લેમરસ ફોટોશૂટથી તે યુવાનોની ફેવરિટ છે અને સોશિયલ મીડિયા પર સારી લોકપ્રિયતા મેળવી ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. સુપ્રિતા નાયડૂ

માતા સુરેખા વાણીના પગલે ચાલતી સુપ્રિતા નાયડૂએ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી છે અને ઝડપથી દર્શકોનું દિલ જીતી લીધું છે. તે સેલ્ફ-પ્રમોશનમાં પણ ખૂબ નિષ્ણાત સાબિત થઈ છે. તે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી અભિનેત્રી તરીકે ઓળખાય છે. તેણે પોતાના બિન્દાસ અંદાજથી તેના ફેન્સનું દિલ જીતી લીધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. કિસિંગ સીનને લઈને સવાલ

તાજેતરમાં સુપ્રિતા નાયડૂએ એક શોમાં હાજરી આપી હતી. જ્યાં યુવા હીરો અને બિગ બોસ ફેમ અમરદીપ ચૌધરી પણ હાજર હતા. સુપ્રિતા નાયડૂને અને અમરદીપને સવાલ પૂછવામાં આવ્યો કે "તમે બંનેએ સાથે ફિલ્મ કરી છે, તો કિસિંગ સીન માટે કોઈ પ્રેક્ટિસ કરી હતી?"

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કિસિંગ સીન પર સુપ્રિતાનું બોલ્ડ સ્ટેટમેન્ટ

કિસિંગ સીનના સવાલ પર સુપ્રિતાએ જવાબ આપતાં કહ્યું, "કિસિંગ સીન માટે કોઈ પ્રેક્ટિસ નથી કરતા. શું આવી બાબતોની પ્રેક્ટિસ થતી હોય છે?" ઉપરાંત તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની પહેલી કિસ સ્કૂલના દિવસોમાં થઈ હતી અને આ વાત તેઓ પહેલા પણ ઘણીવાર કહી ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. સુપ્રિતાના ક્રશ

ઈન્ડસ્ટ્રીમાં પોતાના ત્રણ ક્રશ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે તેઓ વિજય દેવરાકોંડા અને અખિલ સાથે ડેટિંગ કરવા માંગે છે. ઉપરાંત નવીન પોલિશેટ્ટી પર પણ તેમને ક્રશ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. અમરદીપ અને સુપ્રિતાની જોડી

આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગયો છે. અમરદીપ અને સુપ્રિતાની જોડી છેલ્લે ચૌધરી ગારી અંબાઈ – નાયડુ ગારી અમ્માઈ ફિલ્મમાં સાથે જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. વીકએન્ડ પાર્ટી

સુરેખા વાણી અને તેમની દીકરી સુપ્રિતાની વીકએન્ડ પાર્ટીઓ વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. તેઓ વારંવાર મિત્રો સાથે ચિલ કરતી નજરે પડે છે. સમય મળતાં જ તેઓ ગોવા નીકળી જાય છે, બેંકોક અને દુબઈમાં મોજશોખ કરવી તેમની લાઇફસ્ટાઇલનો હિસ્સો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. સુપ્રિતાનો બિન્દાસ અંદાજ

જ્યારે પણ તક મળે ત્યારે સુપ્રિતા પોતાની મા સુરેખા વાણી સાથે ટૂર પર નીકળી પડે છે. બીચ લોકેશન્સ પર ફરીને, પાર્ટીઓ અને પબમાં ચિલ કરીને એન્જોય કરે છે. સુપ્રીતા વારંવાર વેકેશનની તસવીરો પોસ્ટ કરે છે, જેમાં તે શોર્ટ ડ્રેસિસમાં જોવા મળે છે. ફેન્સ તેમના બિન્દાસ અંદાજને ખુબ પસંદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Surekha Vani daughter Supritha Naidu kissing scene Supritha Naidu bold statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ