બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / ગુજરાત / patan-imfl-caught-from-parking-of-collector-s-office-on-occasion-of-gandhi-jayanti

NULL / VIDEO પાટણ: કલેક્ટર કચેરીના પાર્કિગમાંથી વિદેશી દારૂ મળ્યો દારૂબંધી સામે સવાલ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પાટણની કલેક્ટર કચેરીના પાર્કિંગમાંથી વિદેશી દારૂ મળતા દારૂબંધી પર પ્રશ્નાર્થો સર્જાયા છે. આશ્ચર્યની વાત એ છે કે કલે~ટર કચેરીની બાજુમાં જ આવેલી બીજી એક સરકારી કચેરીમાં પણ આ જ સ્થિતિ છે. જિલ્લા પંચાયતની ઓફિસમાંથી પણ વિદેશી દારૂના ટીન મળી આવ્યા છે. 

ગાંધી જયંતિના દિવસે જ સરકારી ઓફિસમાંથી વિદેશી દારૂના ટીન મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. જો કે કલેક્ટરે જ જિલ્લામાં દારૂબંધીનું પાલન કરાવવાનું હોય છે ત્યારે જિલ્લાના ઉચ્ચ વડાની ઓફિસમાંથી જ દારૂના ટીન મળવા તે ગંભીર બાબત છે. 

<iframe width="640" height="360" src="https://www.youtube.com/embed/TjFHwRmu8dk" frameborder="0" allowfullscreen></iframe>

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ