બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમે તમારા ઈમેલ પર મંગાવી શકો છો PAN 2.0, નવા પાન કાર્ડની જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Last Updated: 08:46 PM, 28 December 2024
ભારતમાં રહેતા લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ દસ્તાવેજો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, મતદાર કાર્ડ અને પાન કાર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો સામેલ છે. દેશમાં કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ હેતુઓ માટે પાન કાર્ડનો ઉપયોગ થાય છે. આના વિના તમારા ઘણા કામ અટકી શકે છે. બેંકિંગ અને ઈન્કમ ટેક્સ રિટર્ન સંબંધિત કોઈપણ કામ પાન કાર્ડ વગર થઈ શકતું નથી.
ADVERTISEMENT

હાલમાં ભારત સરકારે PAN 2.0 પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત પાન કાર્ડને અપગ્રેડ કરવામાં આવશે. PAN 2.0 ખૂબ જ સુરક્ષિત હશે અને તેને સરળતાથી એક્સેસ કરી શકાશે. તમે તેનો ડીજીટલ ઉપયોગ પણ કરી શકો છો. તમે તમારા ઈમેલ પર PAN 2.0 કેવી રીતે રાખી શકો છો. આવો અમે તમને આ માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવીએ છીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
વધુ વાંચો : હજુ સુધી આધાર-પાન લિંક નથી કરાવ્યું? તો ફૉલો કરો આ સ્ટેપ્સ, આવી ગઇ છે અંતિમ ડેડલાઇન
ADVERTISEMENT
તમારા ઈમેલ આઈડી સુધી પહોંચવામાં ઈ-પાન માટે 30 મિનિટ જેટલો સમય લાગી શકે છે. જો તમને આ સમયગાળાની અંદર પણ ઈ-પાન કાર્ડ ન મળ્યું હોય તો પછી તમે [email protected] પર ઈમેલ મોકલીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો અથવા હેલ્પલાઈન નંબર 02-027218080/81 પર કૉલ કરીને પણ તમે તમારા મંતવ્યો વ્યક્ત કરી શકો છો. અને તમે ફરિયાદ નોંધાવી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.