બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આજે રાજ્યના આ જિલ્લામાં પડશે પવન સાથે વરસાદ

photo-story

6 ફોટો ગેલેરી

Gujarat Rain / આજે રાજ્યના આ જિલ્લામાં પડશે પવન સાથે વરસાદ

Last Updated: 02:51 PM, 25 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ છુટા છવાયા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/6

photoStories-logo

1. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની શક્યતા

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસ દ્વારા માહિતી આપવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ છુટા છવાયા અને મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બનાસકાંઠામાં આજે વરસાદની શક્યતા

આજે કચ્છ, વાવ થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લામાં વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ગાંધીનગરમાં આગાહી

તેમજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર પણ આજે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વરસાદની આગાહી

મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ સહિતના જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કેટલુ રહેશે તાપમાન

દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં 41 ડીગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન કોઈ ફેરફાર નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સાયક્લોનિક સરક્યુલેશનની અસર

મધ્ય પાકિસ્તાન ઉત્તર રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન અને ટ્રફની અસર જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gujarat Rain Forecast Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ