ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / સુરતના સમાચાર / pakistani hacker hack bjp president c r patil website pm mod photo and coment

સાયબર ક્રાઈમ / પાકિસ્તાની હેકર્સે C R પાટીલની વેબસાઈટ હેક કરી, PM મોદીની તસવીર મોર્ફ કરી લખ્યુ આક્રમક લખાણ

Published By: Gayatri

Last Updated: 10:50 AM, 26 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની હેકર્સે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલની વેબસાઈટ હેક કરી છે.

ADVERTISEMENT

  • પાકિસ્તાન હેકર્સે સી આર પાટીલની વેબસાઇટ કરી હેક
  • વેબ સાઇડ ખોલતા જ હેકિંગનો મેસેજ આવ્યો
  • બ્લુચિસ્તાન મામલે હેકર્સે લખ્યુ લખાણ

એક વાર ફરીથી પાક. હેકર્સે ત્રાહિમામ વર્તાવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલની વેબસાઈટ હેક કરીને વાંધાજનક ફોટા અને લખાણ મુક્યુ છે. 

પાકિસ્તાન હેકર્સે સી આર પાટીલની વેબસાઇટ હેક કરી કાળા ધબ્બ ડેસ્ક પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાંધાજનક ફોટા મૂક્યા છે અને લખાણ પણ લખ્યુ છે.

વેબસાઇ' ખોલતા જ હેકિંગનો મેસેજ આવે છે. બ્લુચિસ્તાન મામલે હેકર્સે લખાણ લખ્યુ છે  કે, લડશો તો પણ કંઈ મળશે નહીં. કાળી આંખ મળશે. અને PM મોદીનો ફોટો પણ મોફ કરેલ ફોટો મુક્યો છે એટલું જ નહીં પણ વાયુસેના અધિકારી અંભિનંદનનો ફોટો મુકી પાકિસ્તાન ઝીંદાબાદની કોમેન્ટ કરી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

C R patil Hackers PM modi pakistan bjp

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ