ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / news_detail-25268

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કોરિયાની કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈ ભારતમાં i20 કારનું નવું SUV એડિશન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કહેવાય છે કે હેચબેક પર પકડ મજબૂત કર્યા બાદ Hyundai SUV માર્કેટ પર પણ પોતાની પકડ મજબૂત કરવા માગે છે. જોકે અત્યાર સુધી કંપની તરફતી આ અપકમિંગ SUV વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ કાર Hyundai ક્રેટાની સરખાણીમાં થોડી નાની હશે પરંતુ તેની અંદર ઘણી જગ્યા આપવામાં આવી છે. અમુક ફેરફારને છોડીને તેનું ઈન્ટિરિયર ક્રેટા જેવું રાખવમાં આવ્યું છે.

ત્રણ એન્જિનના વેરિયન્ટ્સમાં હશે ઉપલબ્ધ 
નવા ઈન્ટિરિયર અને એક્સટિરિયરમાં આવનાર આ SUVમાં એન્જિન 20017 i30નું લગાવવામાં આવશે. 
  • આ કારમાં 1 લીટર T GDI ટર્બો પેટ્રોલ એન્જિન હશે જેમાં ત્રણ સિલિન્ડર હશે.
  • જ્યારે 1.4 લીટર MPI N/A ડીઝલ એન્જિનમાં ચાર સિલિન્ડર હશે. 
  • આ ઉપરાંત 1.6 લીટર CRDi ડીઝલ એન્જિનનું ઓપ્શન પણ હશે.

- આ SUVમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક બન્ને ટ્રાન્સમિશન ઓપ્શન હશે. 
- આ કારનું માઈલેજ 12kmpl થી 16kmpl હશે.
- તેની કિંમત રૂ. 8 લાખથી રૂ. 14 લાખ હશે તેવું અનુમાન કરાઈ રહ્યું છે.

Hyundai એ i20 SUVને ફન્કી લુક આપવા માટે તેના ઈન્ટિરિયર અને એક્સટિરિયર બન્નેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ