બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Archives / news_detail-22078

NULL / NULL

Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વડોદરા જિલ્લાના વડીવાડીમાં ગાયના હુમલાથી થયેલ બાઈક સવારના મોતના મામલે પોલીસે ગાયના માલિકની ધરપકડ કરી છે અને ગાયના માલિક સામે બેદરકારી દાખવવાનો ગુન્હો નોંધ્યો છે. 

હાલમાં જ થોડા દિવસો પહેલા સુભાનપુરા સ્લમ કવોટર્સમાં રહેતા સોહેલ ઠાકોરનું વડીવાડી ફાયર સ્ટેશન નજીક ગાય વચ્ચે આવતા ગાયનું શિંગડુ યુવકના છાતીમાં ઘુસી જતાથી ગાય અને યુવક બંન્નેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેથી આ મામલે ગોરવા પોલીસે ગાયના માલિકની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેના કારણે અકસ્માતોની સંખ્યમાં પણ વધારો થયો છે. ગાયના અકસ્માતથી મૃત્યુ થવાનો આ બીજો કિસ્સો છે. ત્યારે આ પ્રકારના પગલાથી માલિકો પણ પોતાના રખડતા ઢોરની સમસ્યા પણ થોડા અંશે અટકશે.   

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ