ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / news_detail-19998

NULL / NULL

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

પાટણ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ખાતે રાષ્ટ્રીય કૃષિ બજાર દ્વારા ઓન લાઇન બજારનું વડા પ્રધાન નરેદ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે કારણ કે હવે દેશી પદ્ધતિથી વેચાણના બદલે ઓનલાઇન વેચાવા થશે. 

વડા પ્રધાન નરેદ્ર મોદી  ઈ - માર્કેટ નેસનલ એગ્રીકલર માર્કેટ 'પોટલ નું લોન્ચીંગ કરી રહ્યા છે. સમગ્ર દેશમાં 8 રાજ્યો માંથી 21 બજાર સમિતિઓની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતની 3 સમિતિઓની પસંદગી કરવામાં આવી છે. 

જેમાં પાટણનો સમાવેશ થતા પાટણ જીલ્લાનાં ખેડૂતોને હવે ઈ-માર્કેટથી તેઓ પોતાનો માલ વહેંચી શકે છે અને સ્પર્ધાત્મક ખરીદી થતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહશે. બજાર વિસ્તારનો વ્યાપ વધતા ઇજારા સાહીનો અંત આવશે સારી ગુણવત્તા વાળા માલની નિકાસને પ્રોત્સાહન મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ