બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / news_detail-19994

NULL / NULL

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ATSની ટીમે ડ્રગના એક મોટા કંસાઈમેન્ટનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલા ડ્રગની કિંમત રૂપિયા 270 કરોડ જેટલી છે અને ઝડપાયેલો ડ્રગનો જથ્થો અંદાજે 1300 કિલો છે. ઝડપાયેલો ડ્રગનો જથ્થો પ્રતિબંધિત એફેડ્રાઇન છે.

વહેવાલ પાસેથી ઝડપાયો મોતનો સામાન

આ જથ્થો દહેગામ - રાયપુર કેનાલ પાસેના વહેલાલ નજીક આવેલી ઝીંક GIDC વિસ્તારમાંથી ઝડપી પડાયો છે આ ડ્રગ એમ.ડી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના ભાડે આપેલા એક ગોડાઉનમાં પડ્યું હતું. જે અંગે બાતમી મળતા એટીએસ અને ક્રાઈમ બ્રાંચની સંયુકત ટીમે રેડ કરી અને એફ.એસ.એલની મદદથી પકડી પાડયું છે. 

ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી રેડ


સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ કેસમાં 1 વ્યક્તિની અટકાયત કરી છે. અને અન્ય કોઇ જગ્યાએ આ ડ્રગ છે કે કેમ તે અંગે તપાસ તજવીજ હાથ ધરી છે. ગુજરાતમાં ઇતિહાસમાં આ કન્સાઇન્ટમેન્ટને સૌથી મોટું માનવામાં આવે છે. આ કન્સાઇન્ટમેન્ટની વધુ વિગત સાથે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને અધિકારીઓ માહિતી આપશે. જેમાં અનેક ખુલાસાઓ થાય તેવી શકયતા છે. 

પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્રની સંડોવણી

ઝડપાયેલ આરોપીનુ નામ નરેન્દ્ર સાચા ગુજરાતનો રહેવાસી છે આ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો પુત્ર મુખ્ય આરોપી કિશોરસિંહ ભાવસિંહ રાઠોડની સંડોવણી હોવાનું બહાર આવી રહ્યું છે.

શું કહ્યું આ બાબતે પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડે

દિકરાનાં ઇન્વોલમેન્ટ બાબતે પુર્વ ધારાસભ્યનો ખૂલાસો  પુર્વ ધારાસભ્ય ભાવસિંહ રોઠાડનો ખુલાસો દિકરાના ઇન્વોલમેન્ટ બાબતે હું જાણતો નથી. ભાવસિંહ રાઠોડે કહ્યું કે બે દિવસથી તેમનો ફોન બંધ છે તે મુંબઇમાં કન્ટ્કશન ધંધા સાથે જોડાયેલ છે.

જાણો: એફેડ્રીન ડ્રગ્સ શું છે ? શું છે તેની આડઅસર


સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ