ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / news_detail-25215

NULL / આગામી એપ્રિલથી જ્વેલરી ખરીદવાનું બનશે મોંઘુ જાણો કેટલો લાગશે ટેક્સ

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આગામી એક એપ્રિલથી બે લાખ રૂપિયાથી વધારેની જ્વેલરી ખરાદવા પર એક ટકા ટેક્સ ડિડક્શન સોર્સ આપવું પડશે. હજુ સુધી તેની સીમા 5 લાખ રૂપિયા છે. ફાઇનાન્સ બિલ 2017 પસાર કર્યા બાદ જ્વેલરી પણ સામાન્ય વસ્તુઓની શ્રેણીમાં આવી ગઇ છે. જેના પર બે લાખ રૂપિયાથી વધારેની ખરીદી પર એક ટકા TDS આપવું પડશે.

આ બિલમાં TDS માટે 5 લાખ રૂપિયાથી વધારે જ્વેલરીની ખરીદ સીમાને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ છે. જેના કારણે 2017-18ના બજેટમાં ત્રણ લાખ રૂપિયાથી વધારે રોકડ ડિલ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ