ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / news_detail-22276

NULL / Reliance Jioનો આરોપ એરટેલ આઇડિયા અને વોડાફોન નંબર પોર્ટેબિલિટીની સુવિધા આપતી નથી

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રિલાયન્સ જીયો અને ટેલિફોન ઇન્ડસ્ટ્રીમાં સક્રિય કંપનીઓ વચ્ચેનો વિવાદ શાંત પડવાને બદલે દિવસે દિવસે વકરી રહ્યો છે. આ કંપનીઓમાં ઇન્ટરનેટ કનેક્શનનો મુદ્દો હજી એમનો એમ જ છે ત્યાં તો રિલાયન્સ જીઓએ ભારતી એયરટેલ આઇડિયા સેલ્યુલર અને વોડાફોન પર આરોપ લગાડ્યો છે કે તેઓ ગ્રાહકોને મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) રિક્વેસ્ટ રદ્દ કરી રહી છે. 

જીઓનું કહેવું છે કે આ કંપનીઓના આ ગ્રાહકો જીઓની સેવા લેવા ચાહે છે પરંતુ કંપનીઓ એમએનપી કરવામાં સહકાર આપતી નથી. રિલાયન્સ જીઓએ આ સંદર્ભે દૂરસંચાર નિયામક ટ્રાઈને પત્ર લખ્યો છે. જણાવેલી કંપનીઓએ આ બાબતે હાલ કંઈ જણાવ્યું નથી. જોકે વોડાફોનના પ્રવક્તા એ જણાવ્યું હતું કે એમએનપીનો મુદ્દો ટ્રાઈ સાથેની બેઠકમાં હલ કરાયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ