બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-19987

NULL / રાજકોટને વધુ બે IPL મેચ મળી શકે તેવી પ્રબળ શકયતા

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

રાજકોટને વધુ 2 IPL મેચ મળી શકે તેવી પ્રબળ શકયતા છે. કેમ કે પાણીના સંકટ વચ્ચે બોમ્બે હાઈકોર્ટે 30 એપ્રિલ બાદની આઈપીએલની તમામ મેચને મહારાષ્ટ્રની બહાર શિફ્ટ કરવાનો આદેશ આપ્યો છે. 

મહારાષ્ટ્ર હાલ ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે જેથી બોમ્બે હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આ આદેશથી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી 13 મેચ પર પ્રભાવ પડશે. 

તેમજ ટુર્નામેન્ટની ફાઈનલ પણ મહારાષ્ટ્રમાં આયોજિત નહિ કરી શકાય અને તેનો લાભ રાજકોટને મળી શકે છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં IPLની 5 મેચ નક્કી થયેલી છે અને હવે વધુ 2 મેચ મળે તેવી શકયતા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ