બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / new honda jazz revealed in 2019 tokyo motor show

ન્યૂ કાર / નવી Honda Jazzથી ઊઠ્યો પડદો, જાણો કેટલી બદલાઇ ગઇ આ કાર

Published By: Krupa

Last Updated: 03:11 PM, 23 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંપનીની 'મેન મેક્સિમમ, મશીન મિનિમમ' ફિલૉસફી પર આધારિત 2020 Honda Jazzના લુકમાં મોટા ફેરફાર થયા છે. સાથે જ આ પ્રીમિયમ હેચબેકમાં મના ફીચર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે.

  • Tokyo Motor Showમાં નવી જનરેશન Jazzથી પડદો ઊઠી ગયો છે
  • Honda Jazzને સૌથી પહેલા જાપાનમાં લૉન્ચ કરવામાં આવશે
  • નવી Honda Jazz 5 વેરિયન્ટ લેવલમાં ઉપલબ્ધ છે

Hondaએ જાપાનમાં ચાલી રહેલા 2019 Tokyo Motor Showમાં નવી જનરેશન Jazzથી પડદો ઊઠી ગયો છે. નવી Honda Jazzને સૌથી પહેલા જાપાનમાં લૉન્ચ કરવામાં આવશે. ત્યારબાદ એને બીજા દેશોમાં ઊતારવામાં આવશે. કંપનીની 'મેન મેક્સિમમ, મશીન મિનિમમ' ફિલૉસોફી પર આધારિત 2020 Honda Jazzના લુકમાં મોટા ફેરફાર થયા છે. સાથે જ આ પ્રીમિયમ હેચબેકમાં નવા ફીચર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. 

Honda Jazzને કેટલાક દેશોમાં હોન્ડા ફિટ નામથી વેચવામાં આવે છે. હાલના મૉડલની સરખામણીએ નવીHonda Jazzનું લુક સ્લિમર એ પિલર્સ, 2 વખત ગ્રિલ અને મોટા ફ્રંટ ક્વાર્ટ્ર વિન્ડો જેવા એલિમેન્ટ્સની સાથે વધારે કર્વ ડિઝાઇનમાં આપવામાં આવ્યું છે. કારમાં મોટી હેડલેમ્પ, નવા બમ્પર, મોટા ગ્લાસ હાઉસ અને નવી ડિઝાઉનના ટેલલેમ્પ એના લુકને શાનદાર બનાવે છે. 

નવી Honda Jazz 5 વેરિયન્ટ લેવલમાં ઉપલબ્ધ છે, જેમાં બેસિક, હોમ, નેસ, ક્રૉસસ્ટાર અને લક્સ સામેલ છે. આ તમામાં અલગ એક્સટીરિયર અને ઇન્ટિરિયર એલિમેન્ટ્સ આપવામાં આવ્યા છે. 

નવી જેનરેશન Honda Jazzમાં મોટી ટતચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જેમાં રિમોટ કંટ્રોલ ફંક્શન, ઇમરજન્સી સપોર્ટ સર્વિસ અને સિક્યોરિટી રશ ઓવર સર્વિસ જેના ઇન્ટરનેટ કનેક્ટેડ ફીચર્સ ઉપલબ્ધ છે. 

સેફ્ટી માટે નવી Honda Jazzમાં 8 સોનાર સિસ્ટમ અને ફ્રંટ વાઇડ વ્યૂ કેમેરા સાથે 'હોન્ડા સેન્સિગ' ટેક્નૉલોજી આપવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Auto car honda jazz tokyo motor show કાર હોન્ડા જેઝ New Car

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ