ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ ખેડૂતોને નહીં મળે PM કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં ચેક કરો તમારું નામ
Last Updated: 05:47 PM, 18 September 2025
ADVERTISEMENT
ખેડૂતોને પોતાના ખેતરોમાં દિવસ-રાત પરસેવો પાડીને પાક ઉભો કરવો એ સહેલું કામ નથી. ક્યારેક ભારે વરસાદ પાક બગાડે છે તો ક્યારેક સુકાંના કારણે પાકને નુકસાન થાય છે. આવા સમયે ખેડૂતોને આર્થિક મદદ જરૂરી બને છે. નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે જ 2018માં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજનામાં ખેડૂતોને દર વર્ષે ₹6,000ની સહાય આપવામાં આવે છે. આ રકમને ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. હવે ખેડૂતોએ આતુરતાથી 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હાલમાં સત્તાવાર તારીખ જાહેર નથી થઈ, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર આ હપ્તો દિવાળી પહેલાં ખેડૂતોને ભેટરૂપે આપી શકે છે. સામાન્ય રીતે દર 4 મહિનામાં એક હપ્તો જારી થાય છે, એટલે સંભાવના છે કે આ હપ્તો નવેમ્બર મહિનામાં મળી શકે.

ADVERTISEMENT
ADVERTISEMENT

સરકાર સમયાંતરે રેકોર્ડ ચકાસણી કરતી રહે છે. એટલે જો કોઈ ખેડૂત અપાત્ર છે, તો તેમની અરજી ફગાવી દેવાય છે. આમ યોગ્ય દસ્તાવેજો અને તમામ ચકાસણીઓ સમયસર કરાવવી ખૂબ જરૂરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : પૈસા કરતાં પણ 'વધુ મળશે', જો તમે 5 વર્ષથી મોબાઈલ નંબર ન બદલ્યો હોય તો મળશે આ 5 લાભો!
જો તમે સાચા અર્થમાં પાત્ર ખેડૂત છો અને તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી છે, તો તમારાં ખાતામાં જલ્દી જ 21મો હપ્તો આવી જશે. નહીં તો તમને આ સહાયથી વંચિત રહેવું પડી શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT