ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / શિયાળામાં ટ્રાય કરો હેલ્દી અને ટેસ્ટી રાગીનો સૂપ, નોંધી લો આ સરળ રેસિપી
Last Updated: 06:03 PM, 25 November 2026
ADVERTISEMENT
શિયાળામાં ગરમાગરમ સૂપનો આનંદ કંઈક અલગ જ હોય છે. પરંતુ શું તમે રોજ એ જ ટામેટાં કે મંચુરિયન સૂપ પીને કંટાળી ગયા છો? જો એમ હોય, તો આજે રાગીનો સૂપ કેમ ટ્રાય ન કરવો? રાગી જેને 'નાચણી' કે 'મંડુઆ' તરીકે પણ ઓળખવામાં આવે છે તેને એક સમયે ગ્રામ્ય વિસ્તારોમાં "ગરીબોનું અનાજ" કહેવામાં આવતું હતું, પરંતુ આજે ડોક્ટરો તેને 'સુપરફૂડ' ગણાવે છે. તેમાં દૂધ કરતાં પણ વધુ કેલ્શિયમ હોય છે! રાગીનો સૂપ હળવો, સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેક માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. આવો, તેને બનાવવાની એક સરળ રીત જોઈએ.
ADVERTISEMENT
ઠંડીમાં રાગીનો સૂપ કેમ પીવો જોઇએ?
રાગીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાં, દાંત અને સાંધાના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. દરરોજ એક વાટકો રાગીનું સૂપ પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, ભૂખ ઓછી લાગે છે અને આ રીતે વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત, તેમાં આયર્ન પણ સારી માત્રામાં હોય છે, જે શરીરમાં આયર્નની ઉણપ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
ADVERTISEMENT
સામગ્રી
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 1 કપ બેસનથી કડાઇમાં બનાવો બજાર જેવા ક્રિસ્પી બિસ્કિટ, નોંધી લો સરળ રેસિપી
રાગીના સૂપ બનાવવાની રીત
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો