ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / બીજો ધાકડ! કમરામાં યુવતી સાથે સંબંધ બાંધી રહ્યાં હતા ભાજપ નેતા, વાયરલ વીડિયોથી ભૂકંપ, નામ જાણીતું
Last Updated: 12:29 PM, 10 September 2025
ADVERTISEMENT
થોડા સમય પહેલાં મધ્યપ્રદેશમાં ભાજપ નેતા મનોહરલાલ ધાકડનો હાઈવે પર અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો જે પછી રાજનીતિમાં મોટી બબાલ મચી હતી. આ ઘટનાના થોડા મહિના બાદ વધુ એમપી ભાજપના વધુ એક નેતાનો અશ્લીલ વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT
ભાજપ યુવા મોરચાના મહામંત્રી દેખાયાં વાંધાજનક હાલતમાં
મધ્યપ્રદેશના ભોપાલમાં ભાજપ યુવા મોરચાના મંડલ મહામંત્રીનો એક મહિલા સાથેનો અશ્લીલ વીડિયો સામે આવ્યો છે. જેમાં મંડલ મહામંત્રી જીત નિષાદે એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ, જ્યારે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું અને પ્રશ્નો ઉઠાવ્યા, ત્યારે પાર્ટીએ યુવા મોરચાના મંડલ મહામંત્રી પદ પરથી જીત નિષાદેને દૂર કર્યા.
ADVERTISEMENT
વાયરલ થયો વીડિયો
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ભાજપ નેતા મહિલા સાથે વાંધાજનક હાલતમાં જોવા મળી રહ્યાં છે.
ADVERTISEMENT
કોણ છે ભાજપ નેતા
ADVERTISEMENT
જેનો અશ્લીલ વીડિયો વાયરલ થયો છે જે ભોપાલ ભાજપ યુવા મોરચના નેતા જીત નિશોદે છે. ભાજપે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT