Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

મોદી પ્રવાસ / ગાંધી મેદાનમાં બોલ્યાં પાસવાન- જે 70 વર્ષમાં નથી થયું તે વડાપ્રધાને કરી બતાવ્યું

પટના/અમેઠીઃ PM નરેન્દ્ર મોદી , બિહારનાં સીએમ નીતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન ગાંધી મેદાનમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. ત્રણેય નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે. આ સાથે જ જનતા ફરી એકવાર મોદી સરકારનાં નારા લગાવી રહી છે. PM નરેન્દ્ર મોદી , બિહારનાં સીએમ નીતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન ગાંધી મેદાનમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. ત્રણેય નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે. આ સાથે જ જનતા ફરી એકવાર મોદી સરકારનાં નારા લગાવી રહી છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ